________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષને આરાધશે તે, અમે પણ અમારો આ અ૮૫ પ્રયાસ સફલ થયો માનીશું.
पुंसामेकमपिस्तोत्रं, स्वर्गापवर्गसम्पदम् । जनयत्येव लोकेऽस्मिन्, जिनानां पावनं परम् ॥
( ) વિ. આ પુસ્તક છપાઈને તૈયાર થઈ ગયા બાદ, તેની પ્રસ્તાવના લખી આપવા માટે અમોએ સંગીતનિષ્ણાત કવિરાજ શ્રીયુત. આનંદરાય છગનલાલ
ભક(પ્રાંતિજ)ને સૂચના કરતાં તેઓએ સહદયતાથી વિદ્વત્તાભરી પ્રસ્તાવના લખી આપી છે તે માટે અમે તેઓને ખાસ આભાર માનીએ છીએ.
વિજાપુર (ઉત્તર ગુજરાત)
માઘ પૂર્ણિમા તા. ૧૧-ર-૪૧
ભેગીલાલ અમથાલાલ
વખારીયા
www.kobatirth.org
For Private And Personal Use Only