________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
www.kobatirth.org
દૃષ્ટાંત તરીકે→
સૌપ્ર્વચન, સૌમ્યસદન, સૌમ્યશરણુ, 'સૌમ્યચરણુ;
રમ્યનયન, રમ્યભાવ,
મુખકમલ દુઃખહરણુ, વદુર
પૃષ્ઠ અગ્યાર પરના પ્રાર્થના' કાવ્યમાં ખાલી શબ્દાડખર નથી, પણ જે ઇષ્ટની પ્રાથના કરવામાં આવી છે તેની વાસ્તવિકતાનું પાષક તે શાબ્દિક પુનરુ ક્તિવાળુ શબ્દલાલિત્ય છે. દ્રુપદ તાલયુક્ત કલ્યાણુ રાગમાં એ શબ્દલાલિત્ય ખીલી ઊઠતું હેાઈ કાવ્યના કથનને અતીવ સુ`દર બનાવે છે. નિષ્કળતાને લઈ જે બધનમાં માનતા નથી અથવા તે કાંઈ નૂતન કર્તવ્યની મિથ્યા માન્યતાને લઇ બંધન સિવાય ડાલન માત્રથી જ પતાવી લેવા ઇચ્છતા હોય તેનું ડાલન ખરેખર ડાલતું જ હેાઇ તેના પ્રતિ તેમના સ્વચ્છંદી અનુયાયીએ વાહવાહ'ના પાકાર કરે, પણ જાતીય પ્રેમની જેમ સ્વાભાવિક ધનથી જન્મતી વિતા, જેવું ડાલન જન્માવે છે. તેવું બધન વિનાની
For Private And Personal Use Only