________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારું વકતવ્ય त्वां त्वत्फलभूतान् सिद्धाરાછાણનાતાનુનીના હાલ = શi, प्रतिपन्नोऽस्मि भावत: ॥ वी. स्तो. प्र, १७
મારી પાસેની કવિતાઓ કે જે ગાવામાં કોઈ બાહ્ય હેતુ હતું નહિ, તેનું મટર પ્રકાશકે મેળવી તેને છપાવી દીધા બાદ તેમણે એ કવિતાઓ અને પુસ્તક સંબંધી “મારું વક્તવ્ય” માગ્યું. પણ મહે તરત જ સવાલ કર્યો કે “મારું વક્તવ્ય?” પ્રકાશકે કહ્યું, હા, કંઈક લખે.” મેં કહ્યું: “લખીશ.”
પણ મારે તે માટે શું લખવું તે સમજાયું નહિ. છેવટે કંઈક લખવાની “હા” પાડેલી હેવાથી હું મારી કવિતાઓ અંગે
www.kobatirth.org
For Private And Personal Use Only