________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
ઉચિત કઈ' આભારદર્શન તરીકે લખવા
પ્રેરાયા છુ.
મારી માતૃભાષા ‘ગુજરાતી ' નહાવા છતાં મને ગુજરાતી ભાષાની કામળતા અને માય તરફ સ્વાભાવિક આકષણુ થયુ'. મે મારાથી અનતુ ગુજરાતી સાહિત્ય વાંચ્યું, અને ગુજરાતી ભાષાના લેખક તથા કવિ પરમપૂજ્ય ગુરુવર્ય શ્રીમાન અજિતસાગર સૂરીશ્વરજીના લાંખા સહવાસે તથા ભાષા વ્યવહારે મને ગુજરાતી ભાષાના ભાવે સમજવા કક શક્તિ સમી. આના અંગે શ્રી ગુરુદેવના હું... એટલેા બધા ઋણી છુ` કેગમે તેટલાં સમર્પણ કર્યાં છતાં ય તે ઋણુને મારાથી ન જ ફેડી શકાય, અસ્તુ.
તે પછી મારી હ્રદયભાવનાને અનુકૂળ મને ઠીક લાગે તેમમેં' ગાવા માંડ્યુ.
www.kobatirth.org
For Private And Personal Use Only