________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
30
ઉપાધ્યાયજી
મા પ્રસંગે હું જૈતાગમવેત્તા અને વ્યાકરણાદિશાસ્ત્રવિશારદ પૂજ્ય શ્રીમાન્ શ્રી સિદ્ધિમુનિજી મહારાજના સહવાસમાં હતા, મને તેમના તરફ્થી પ્રેરણા તથા ઉત્તેજન મળવા માંડયું. તેઓ ઉત્તમ કવિ અને સાહિત્યશાસ્ત્રી હાવાથી તેઓના તરફથી મને કવિતામાં થતી સ્ખલનાઓનુ' પરિમાન કરવામાં વારવાર મદદ મળતી. કવચિત્ અંતિમ પ્રૂફ પણ તે શોધી આપતા. તેની શારીરિક સ્થિતિ ખરાખર ન હોવા છતાં પણ તેઓએ મારા તરફના વાત્સલ્યથી અને પ્રેમભાવથી જે કાંઇ તસ્દી લીધી છે તે માટે હું તેમના અત્યત આભારી છું. આશા રાખું' છું કે-તેઓને મારા પ્રતિના સદ્લાવ તેવા ને તેવા સત્તા કાયમ રહે.
પ્રાંતિજ (ગુજરાત) સુનિ હેમેન્દ્રસાગર
}
www.kobatirth.org
For Private And Personal Use Only