________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
( ચંદ્રપ્રભુનું રતવન. પૃ. ૩૯.)
શાન્ત અને સાત્ત્વિકભાવી સાધુના હૃદયને ઉજાળી અતીવ શેાભતી અને પરને તથા પેાતાને અતીવ હિતકારક એવી આ શાન્ત ને સાત્ત્વિક ભાવના છે. કવિશ્રીની પ્રભુ પાસે જ્ઞાનસુધા પાન કરાવવાની યાચના પણ એ ભાવનાને જ પુષ્ટ કરવા માટે છે. સતત શાન્ત જીવન વીતાવવાનું ઇચ્છક કવિહૃદય જ્ઞાન–સુધાપાન કરવા ચાહે અને—
“ પાએ પ્રેમે એ ! ત્રિશલાનન્દન
"9
ના ગાનથી ગુ`જી ઊઠે, એ સ્વાભાવિક છે. અતૂટ શ્રદ્ધા અને શુદ્ધ પ્રેમભાવને સચોટ રીતે પ્રદર્શિત કરતી એ ગાનની આગળ વધતી અને • પ્રેમ 'સરી'ની અતિમ કડી પર્યંત વિરામતી લીટીએ કરુણાભરી માંગણીથી શરૂ થઇ સંતાષપૂર્વક કેવી પરમાનન્દની મસ્તીમાં વિરામ પામે છે? આવી જ રીતે પૃ. ૬૬માં શ્રી નેમિનાથ સ્તવનમાં પણ કવિશ્રીએ
આ ભવ–રાને આ ! તેમિ વિના
www.kobatirth.org
પૃથી ! તુજ નથી કાજી—ટેકર
For Private And Personal Use Only