________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
માલકાષ ( પૃ. ૧૬૫) અને ખાગેશ્રી (પૃ. ૧૬૬) રાગામાં રચાયેલાં ગીતા સપૂણ તાલયુકત અને ગાયકને અનુકૂળ થઇ પડે તેવી પદ્ધતિથી રચાયાં છે તેમાં ખાગેશ્રી ( પૃ. ૧૬૬ ) એક ઉત્તમ કાવ્યા નમુના છે, જે ઉત્તરશત્તર સુંદરતાને ધારણુ કરી પરાકાષ્ઠાએ પહોંચે છે.
એશિયામ`ડન મહાવીરતવનમાં ઉપમાને સુદર દાખàા મળી આવે છે.
અંતરમાં રણકે સરાદ, ઉરની ખસી વાગી; સ્વર કેરાં ઉછળે કથ્થાલ, રસની નહિ કંઇ ખામી એશીયાં॰ ૪ (પૃ. ૧૭૧ )
એવા જ બીજો દ્વાખલા ઋષભદેવ સ્તવન (પૃ. ૧૭૩) ની શરૂઆતની અને કડીઓમાં મળે છે.
કુંભારીયા તીર્થ –સ્તવન ( પૃ. ૧૭૫ )ની ખીજી કડી .એક સુંદર રૂપકમાં આલેખાઇ છે.
લેાકામ`ડન અભિનંદન સ્તવન ( પૃ. ૧૯૪)ની ખીજી કડીમાં એક સુંદર ઉપમા પાષવામાં આવી છે,
www.kobatirth.org
For Private And Personal Use Only