SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ માલકાષ ( પૃ. ૧૬૫) અને ખાગેશ્રી (પૃ. ૧૬૬) રાગામાં રચાયેલાં ગીતા સપૂણ તાલયુકત અને ગાયકને અનુકૂળ થઇ પડે તેવી પદ્ધતિથી રચાયાં છે તેમાં ખાગેશ્રી ( પૃ. ૧૬૬ ) એક ઉત્તમ કાવ્યા નમુના છે, જે ઉત્તરશત્તર સુંદરતાને ધારણુ કરી પરાકાષ્ઠાએ પહોંચે છે. એશિયામ`ડન મહાવીરતવનમાં ઉપમાને સુદર દાખàા મળી આવે છે. અંતરમાં રણકે સરાદ, ઉરની ખસી વાગી; સ્વર કેરાં ઉછળે કથ્થાલ, રસની નહિ કંઇ ખામી એશીયાં॰ ૪ (પૃ. ૧૭૧ ) એવા જ બીજો દ્વાખલા ઋષભદેવ સ્તવન (પૃ. ૧૭૩) ની શરૂઆતની અને કડીઓમાં મળે છે. કુંભારીયા તીર્થ –સ્તવન ( પૃ. ૧૭૫ )ની ખીજી કડી .એક સુંદર રૂપકમાં આલેખાઇ છે. લેાકામ`ડન અભિનંદન સ્તવન ( પૃ. ૧૯૪)ની ખીજી કડીમાં એક સુંદર ઉપમા પાષવામાં આવી છે, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy