________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
રાજુલ જેવા શ્રેષ્ઠતમ સતી પાત્રને માટે રસોદ્દીપક, ભાદ્દીપક થઈ શકે છે તેથી જ તે કાવ્ય અતીવ સુંદર બની ગયું છે.
માલેષ રાગમાં રચાયેલું ચિન્તામણિ પાર્થ નાથનું સ્તવન સુંદર રૂપક છે. (પૃ. ૧૧૭)
અને મહાવીર સ્તવન (પૃ ૧૨૦) સુંદર ઉપભાઓના નમૂનારૂપ છે.
કવિએ અંતગાર (પૃ. ૧૨૯) ગીતમાં કરુણ રસ સારો જમાવ્યો છે. બિહાગ રામમાં જેલું એ ગીત હૃદયસ્પર્શી છે. પ્રભુ દર્શન યાસી ભકત કહે છે કે
નયને કયાં રીઝવું ? દરશ વિણ નયને કયાં રીઝવું ? (પૃ. ૧૨૯)
બીજી કડી રૂપક અને ઉપમાના પરરપરના મેળવાળી હેવાથી ઉત્તમ કાવ્યના પ્રતિક રૂપ છે.
ચંદ્ર મળે તે પ્રેમી ચકોરીનું ઉર શું રીઝતું ? શશી કેરા ગામને પછી થાયે તેને તો રડવું નયને ૨
www.kobatirth.org
For Private And Personal Use Only