________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
અને ચાથી કડીમાં જિનદેવને આનદ્મસ્વરૂપ કલ્પી આખુંયે ગીત ઉત્તમ બનાવી દીધું છે.
વિવિધ કરુણ પ્રસ ંગે રજૂ કરી દેવાની ભાવના( પૃ. ૨૦૭ )નું ગીત કરુણરસની સારી જમાવટ કરી ગયું છે.
ભદ્રેશ્વર મહાવીર-સ્તવન (પૃ. ૨૪૬) આખુંયે ઉત્તમ ઉપમાથી ભરેલું છે, જેથી ભાવનામય સુંદર જણાય છે.
શબ્દરનથી સુશાભિત ગ્રન્દ્રપ્રભ સ્તવન ( પૃ. ૨૭૬) સગ્રહમાં એક આલંકારિક કાવ્ય છે.
નેમિનાથ-સ્તવન ( પૃ. ૩૦૧) સુરેખ શબ્દલાલિત્યવાળુ ઉત્તમ ગીત છે.
સમૌ ભડન સહસ્રાપાનાથ-તવન (પૃ. ૩૭૧) કરુણુ ધ્વનિ ઉત્પન્ન કરતું, કવિની હ્રદયભાવનાને તાદશ કરતું લલિત પદાવલીથી ભરપૂર સર્વાંગ સુંદર ગીત છે.
www.kobatirth.org
For Private And Personal Use Only