________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાં મધુર પ્રભાતને વધુ સુશોભિત કરવા કવિ વળી એક સારી ઉપમા યોજે છે.
સ્વસ્તિક છે જ્યા આભમાં ઉષાએ, પૃથ્વીમાં માનવજાત. ઉત્સવો-૧ (પૃ. ૭૮)
અને આવી જ સફળ શૈલીમાં આખું ગીત રજૂ કર્યું છે.
“સતી રાજુલના પ્રેમેગાર' કાવ્યમાં જ્યારે કવિ દયારામે “શ્યામરંગ સમીપે ન જાવું' એ ગીત શ્યામ રંગ સમીપે ન જવામાં કેવું છે ત્યારે આ કવિશ્રીએ શ્યામ રંગ પ્રશંસી તેના ગુણ રજુ કર્યા છે. તજ હાસ્ય સખી! વર્ણ શ્યામ સહુ ગુણશાળી-ટેક
પૃ-૮૨ સખી સમક્ષ રાજુલના આ ઉદ્દગાર કવિએ સરસ રીતે પ્રદર્શિત કર્યો છે. શ્યામ કરતુરી, શ્યામ, કાયેલ ગુણથી શ્રેષ્ઠ છે, તેમ નેમિનાથ પણ શ્યામ હોવા છતાં ગુણથી સર્વશ્રેષ્ઠ છે એ સરલ ભાવ જ
www.kobatirth.org
For Private And Personal Use Only