________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
મનસ્વિતાનું જ પ્રદર્શન કરે છે. તેઓના લક્ષ્યમાં ભાગ્યે જ હોય છે કે, સર્વશ્રેષ્ઠ ધીર પ્રશાન્ત નાયકને અનુલક્ષી શાન્ત રસવાહિતાભર્યું જ કલમે સર્વશ્રેષ્ઠ બની શકે છે.
આટલી ચર્ચાથી વાચકો સમજી શકશે કે, શ્રીમાન સાહિત્યપ્રેમીજીનું કવિતાકવન શાન્ત રસામક હાઈ આજ કાલનાં શંગારાત્મક ટાંહ્યલાંઓથી ઘણું જ શ્રેષ્ઠ છે. તેઓ પોતે શાન છે, તેમનું હૃદય શાત છે અને તેમના કવનના નાયકે પણ પરમશાન્ત છે. આવી સ્થિતિમાં તેમનાં ગાનો અતીવ શ્રેષ્ટ બન્યાં છે. તેમણે પિતાની શર્મિઓની સિદ્ધિની યાચના અને ભાવનામાં પિતાના પરમેષ્ટને ગયો છે, એટલું જ નહિ પણ એ ભાવનાને એમણે વિશાલ રૂપ આપતાં કહ્યું છે કે હિંસા રાજ્ય પ્રવર્તે સઘળે, જગ અશાંતિ સેવે; સંસ્કારરૂડા જગને અર્પો, મહાવીર! જગ ઉદ્ધાર કરે. (મહાવીર દીક્ષા મહત્સવ, કડી પહેલી પૃ. ૩૭) “શાંતિ શાંતિ હદયે થાયે, હર્ષ અતિ ઉભરાયે, પ્રેમતણી તમયતા જાગે, ભવ ફેરાને ટાળે.
www.kobatirth.org
For Private And Personal Use Only