________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકે અને તેથી આ કવિશ્રીની માન્યતામાં પણ શાંત રસનું જ સર્વશ્રેષ્ઠત્વ હેય તે તેમાં નવાઈ નથી.
સાંપ્રદાયિક દષ્ટિને અલગ રાખી સાહિત્યને ઈતિહાસની દૃષ્ટિથી જોતાં પણ જગતમાં શાંતરસનું જ સર્વશ્રેષ્ઠત્વ છે. કોઈ પણ ભાષાએ પિતાના પ્રાથમિક રૂપમાં કવનથી જ ખીલવણી કરેલી છે અને એ કવિને ગાણુરૂપે અન્ય રસોને પોતાની કક્ષામાં લીધા છે ખરા પણ તેને મુખ્ય રસ શાન્ત જ છે.
દાખલા તરીકે –
વાલ્મિક, વિમલચંદ્ર, હેમચંદ્ર તથા તુલસીદાસ વગેરે મહાનુભાવ કવિઓએ ગૌણરૂપે શૃંગારાદિ રસને સાત્ત્વિક ભાવે પોષતાં તેમના ભક્તિરસપૂર્ણ કવનમાં શાક્તરસભયું અદ્ભુત કાવ્યસૌંદર્ય સર્યું છે.
શાન્ત રસને નાયક અર્ધ સાત્વિક, રાજસ કે તામસ કલ્પી તે તે ભાવવાળા કવિજને તેને કવન કરતાં શૃંગારાદિ રસની સંકરતા કરી નાખે, તે
www.kobatirth.org
For Private And Personal Use Only