________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ષ્ટતા ભાગ્યે જ આવવા પામી છે. કામેાનાં અન્ય કૃત કાવ્યગ્રંથાનાં પાનાં ઉથલાવી શેાધી શેાધી અનુપ્રાસાદિ મેળવવાની તકલીફ્ સેવનારને ચાલુ જમાનામાં અગ્રસ્થાન તેા ઠીક પરંતુ ચર્ચાસ્પદ સ્થાન ભાગ્યે જ મળી શકે છે; પણ એવી વાતેાથી સથા ખેપરવા આ કવિશ્રીને કુદરત જ એવી તકલીફ્ ઉડાવવા સાફ ના પાડતી જણાય છે.
૪૦માં નેમિનાથના
ઉદાહરણ રીત કેઃ—પૃ.
સ્તવનની કડી ૪થી જુએ.
‘આપ સ્મરણમાં મુક્તિ માનું' આપમાં મુજને શમાવે; મુનિ હેમેન્દ્ર મયૂર સમ પ્યાસી, મેધસમા પ્રભુ ભાવા પ્રભુજી ૪.
પ્રણયભાવ ભર્યાં અંતરને સ્પર્શતી આ આત્મસમર્પણની લીટીઓમાં અને પૃ. ૪૯માં શ્રી મહાવીરસ્વામીના પાએ પ્રેમે આ ! ત્રિશલાનન્દન'વાળા સ્તવનની
6
• પ્રેમ બંસરી ઊરમાં વાગે. હમિ અવિરામ;
www.kobatirth.org
For Private And Personal Use Only