SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ષ્ટતા ભાગ્યે જ આવવા પામી છે. કામેાનાં અન્ય કૃત કાવ્યગ્રંથાનાં પાનાં ઉથલાવી શેાધી શેાધી અનુપ્રાસાદિ મેળવવાની તકલીફ્ સેવનારને ચાલુ જમાનામાં અગ્રસ્થાન તેા ઠીક પરંતુ ચર્ચાસ્પદ સ્થાન ભાગ્યે જ મળી શકે છે; પણ એવી વાતેાથી સથા ખેપરવા આ કવિશ્રીને કુદરત જ એવી તકલીફ્ ઉડાવવા સાફ ના પાડતી જણાય છે. ૪૦માં નેમિનાથના ઉદાહરણ રીત કેઃ—પૃ. સ્તવનની કડી ૪થી જુએ. ‘આપ સ્મરણમાં મુક્તિ માનું' આપમાં મુજને શમાવે; મુનિ હેમેન્દ્ર મયૂર સમ પ્યાસી, મેધસમા પ્રભુ ભાવા પ્રભુજી ૪. પ્રણયભાવ ભર્યાં અંતરને સ્પર્શતી આ આત્મસમર્પણની લીટીઓમાં અને પૃ. ૪૯માં શ્રી મહાવીરસ્વામીના પાએ પ્રેમે આ ! ત્રિશલાનન્દન'વાળા સ્તવનની 6 • પ્રેમ બંસરી ઊરમાં વાગે. હમિ અવિરામ; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy