________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
મુનિ હેમેન્દ્રની રગરગ વ્યાપ્યું, વીર પ્રભુનુ નામ.
પા ૫
વગેરે લીટીઓમાં અને પૃ. ૭માં આખા ય શ્રી મહાવીરના સ્તવનમાં કેટલી સ્વાભાવિક શબ્દા લંકારિતા છે ? તેમાંની વર્ણ સગાઇએ કેટલું શબ્દસૌષ્ઠવ અને સુકુમારતા જન્માવી છે ?
એકંદર રીતે આ આખાય પુસ્તકના કવિતાસંગ્રહ, અક્ષરદેહથી સુંદર, આકર્ષક, રમ્ય અને રસપેાષક બન્યા છે. અને તેમાં કવિશ્રી એ કવન કરેલે। શાન્તરસ તેનાં અન્યાન્ય ભાવાદિ સાધનાદ્વારા પૂર્ણ રીતે ખીલી ઊઠી પરિપુષ્ટ બન્યા છે, એ વાતનું ઉપરાકત લીટીએ! સાફ સાફ દિશાસૂચન કરી રહી છે.
કવિશ્રી પેાતે જૈન મુનિ છે અને જૈન ધમ નિવૃત્તિપરાયણ હાઇ તેના તેએ આરાધક અને ઉપદેષ્ટા છે. જૈન ધર્મના ત્રિકાલામાધિત સિન્ધાન્ત નિવૃત્તિપેાષક હાઈ તેની દૃષ્ટિમાં નિવૃત્તિપેાષક જે રસ ખાસ કરીને હાય તેને જ સર્વ શ્રેષ્ઠતા મળી
www.kobatirth.org
For Private And Personal Use Only