________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
પ્રસ્તુત કાવ્યપુસ્તકનાં ચેડાંક પૃષ્ઠ પૂરતી આ લધું પ્રસ્તાવનામાં કાવ્ય અને સાહિત્ય સંબંધી ચર્ચા કરવી એ અશકય છે. ફક્ત આમાં આ પુસ્તકની અંદર કવન કરાયેલાં કાબેને જ સંક્ષેપથી પ્રસ્તાવ કરી શકાય તેમ છે.
આ પુસ્તકમાંની કવિતાઓ એ એક અખંડ કાવ્યગ્રંથ નથી, પણ ભિન્ન ભિન્ન સમયે કવિએ ભાવનાવશ કવન કરેલી અનેક કવિતાઓને ગ્રંથાકારે કરેલો સંગ્રહગ્રંથ છે, અને તેમાંની પ્રત્યેક કવિતા એ કાવ્યગ્રંથ બની રહે છે. ફકત એ જ નિરીક્ષણ થવું જોઈએ કે એ કવિતા વાસ્તવિક રીતે કવિતા જ છે કે? - કવનથી કરાયેલી શબ્દની ગુંથણી' એ કાવ્યનું કલોવર-અંગ છે અને તેને આમા-અંગી “સ” છે. “રાહ્મ વા વાય' એ સૂત્રને ફલિતાર્થ ઉપરોકત અંગ અને અંગીની વ્યવસ્થિત અને
www.kobatirth.org
For Private And Personal Use Only