________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦.
સૌંદર્યભરી યોજનામાં જ છે. જેટલા પ્રમાણમાં એ યોજના મહત્વને પામી હોય તેટલા પ્રમાણમાં કાવ્યનું મહત્ત્વ માનવું જોઈએ.
સાહિત્યપ્રેમી કવિ શ્રી હેમેન્દ્રસાગરજીની આ કાવ્યકૃતિમાં કાવ્યનું કલેવર વ્યવસ્થિત અને સુંદર છે. તેમણે ચાલુ જશાનામાં ગવાતી રાગરાગિણીઓને પિતાની કવિતામાં સ્થાન આપ્યું છે તે ઉપરાંત પ્રાચીન કાળથી પ્રચલિત એવા ભાલકેશાદિ ગ્રામરાગોને પણ આશ્રય લીધો છે. તેમની કેટલીક કવિતાઓમાં અનુપમ શબ્દલાલિત્ય તરી આવે છે. તેમાં નિરર્થક શબ્દપ્રયોગ ભાગ્યે જ જોવામાં આવશે. કઈ કઈ સ્થળે થયેલે પુનરુકિત દેષ પણુ પુનરુક્તિપ્રતિકાશ ગુણરૂપ હાઈ રસને પિષક હોવાથી કાવ્યના ગુણોની વૃદ્ધિ કરી રહ્યો હોય છે, તેથી તજજન્ય શબ્દલાલિત્ય શબ્દાબરની નિરર્થકતાને પામતું નથી. માપનાં બંધન અને અનુપ્રાસાદિનું આનુકૂલ્ય વગેરે તેમની કવિતાની ભાવવાહિતામાં આડાં આવતાં નથી, વિરુદ્ધ તેને પિષણકર્તા જ થઈ પડે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only