Book Title: Nutan Stavan Sangrah Author(s): Hemendrasagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કર વગેરે રધર પડિતાએ જ નહિ પણ, ખુદ ગણુધર ભગવ'તાએ પણ મૂળ સૂત્રમાં ( સૂત્રકૃતાંગમાં ) ભગવાન શ્રી મહાવીરને ભકિતભાવથી ભજ્યા છે. છંદાથી ગાયા છે. ‘મળ્યાસના વૈમનસઃ આ પથાઃ' એ ન્યાયે લાખા જૈન જૈનેતર મહાનુભાવેએ પેાતપેાતાના ઇષ્ટને ભજવા અંતરાત્મામાંથી ભાવેામિએ ઊડતાં ગળાના સૂરાને વાતાવરણમાં વહેતા મૂકયા છે. આમાં મુખ્ય હેતુ આત્મા છે, છતાં પરાર્થે પણ તેને ઉપયેાગ થાય છે. એવા પરાર્થે ઉપયેગકરવાના હેતુથી અમે આ પુસ્તકનું' પ્રકારન કરવા દેરાયા છીએ. આકાલ આવી જાતનાં પ્રકાશન પુષ્કળ થાય છે. કવચિત્ તેવાં પ્રકાશના તરફ અરુચિ પણ જોવાય છે. અમારી સમજ પ્રમાણે પ્રત્યેકમાં કંઇક ને કાંઇક વિશેષ હૈાય તે તે પ્રકાશન સાક છે. અમને ખાત્રી છે કે, મુનિરાજ શ્રીહેમેન્દ્રસાગરજીવિરચિત આ નૂતન સ્તવન સંગ્રહમાં એવી કાઇ વિશેષતા અમારા વાંચાત જણાયા સિવાય રહેશે www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 582