Book Title: Nutan Stavan Sangrah Author(s): Hemendrasagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકનું નિવેદન ધર્મ, અ, અને કામ એ ત્રિવની સ`સાધનામાં મનુષ્યત્વની સફળતા છે. તેમાં પણ છેલ્લા એ વર્ગી ધર્મને આધીન હોવાથી ધ વર્ગનું જ સંસાધન મુખ્યતાએ હિતેષી સ મનુષ્યેાએ કરવુ જોઇએ. ધર્માંથી અર્થ અને કામ સધાય છે પણ તેનું મુખ્ય સાધ્યું તે મેક્ષ જ છે. એ સાધ્ય સાધવાને માટે સર્વજ્ઞ પુરુષાએ વિવિધ સાધન દર્શાવ્યાં છે, અધિકારી પ્રમાણે એ વિવિધ સાધનામાંથી ગમે તે સાધનના ઉપયેાગ કરી સાધક મેાક્ષને સાધી શકે છે, એ દૃષ્ટિએ સર્વ સાધના આવસ્યક છે; છતાં એ અધિકારીઓમાંથી ધણાઓને માટે “ ભક્તિ એજ પરમ સાધન છે. '' ભક્ત ભક્તિના બળે આગળ વધતા પરમ યેાગને પામી મુક્ત બની શકે છે, અને તે ભક્તિનાં ગાન કરતા ખીજાઓને પણ મુકિતના રાહે દારી શકે છે. આથી જ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાન www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 582