________________
૪૦
નીતિશાસ્ત્રપ્રવેશ
परगुणपरमाणू पर्वतीकृत्य नित्यं, निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥
તેમનામાંના ભેદ
આ પ્રશ્નના ઉત્તર આપવા માટે વિશેષ ગણતરી કે આંકડા ટપકાવવાની જરૂર પડશે નહિ એ ઉઘાડું છે; પણ એટલું નિર્વિવાદિત છે કે એવા કેટલાક માણસ હેાય છે ખરા. એવા કવ્યનિષ્ઠ ગૃહસ્થમાં અને ધાર્મિક વૃત્તિના સાત્ત્વિક માસમાં તફાવત શા છે એ આપણા પ્રશ્ન છે. એવી ઉત્તમેાત્તમ કોટીના માણસે। સંખ્યામાં થાડા હોય તે ભલે, પણ સમજાય તે આપણા સામાન્ય ક્રેાટીના માસામાં જે કાઈ ધાર્મિકતા તરફ ઝૂકનાર છે અને જે કાઈ કેવળ કતવ્યનિષ્ઠા પર જ આધાર રાખવા ઇચ્છનાર છે. તેમને તેનાથી થે।ડાણા ખેાધ અને લાભ મળ્યા સિવાય રહેશે નહિ. અસ્તુ. આપણા પ્રશ્ન એ છે કે, સ્વદોષાવિષ્કરણ, પરગુણગ્રહણ, પરદેોષાવરણ, વિનય, દેશભક્તિ, સમાજહિતા દ્રશ્ય, પત્ની, માતા, પિતા, કીર્તિ, પ્રાણ અરે સ્વાભિમાનને પણ ત્યાગ કરવાની તત્પરતા વગેરે ગુણ હેાવ! તેનું જ નામ ધાર્મિક વૃત્તિ કે એ કઈ બીજી જ વસ્તુ છે ?
આ જ પ્રશ્ન બીજી રીતે ગાઢવીશું તે ઉત્તર આપવામાં સહજ સરળતા થશે. ધારા કે ઉપર કહેલા સર્વ સદ્ગુણથી સંપન્ન એવા એક માસ ધ`શીલ નથી, અર્થાત્ તેની વૃત્તિ ધાર્મિક નથી. આ ખામીથી એવા માણસના ચારિત્રમાં કે શીલમાં કે વૃત્તિમાં એવી કાઈ સારી નરસી બાબત જણાઈ આવશે કે, જે ધાર્મિક વૃત્તિના માણસમાં જાય નહિ.
લેખકના મત પ્રમાણે એવી મુખ્યત્વે જણાઈ આવનારી આખામાં, દૃઢ શ્રદ્ધાના અભાવ, કૃત-નિશ્ચયીપણાને અભાવ, અર્થાત્ ઉચ્ચતમ આનંદના પણ અભાવ, એ છે. શ્રદ્દા શાના ઉપર રાખવી અને નિશ્ચય કઈ બાબતમાં કરવા ? –એનેા ખુલાસા અહીં કરી જ દે! જોઈ એ. કારણ શ્રદ્દા અને નિશ્ચયતા વિષય અનંત છે; તેમજ શ્રદ્ધાના અને કૃતનિશ્રયતાના અભાવ એટલું જ કહેવાથી અર્થ સ્પષ્ટ થતા નથી. સિવાય, શ્રદ્ધા અને કૃતનિશ્રયતા
એટલે શું તેના અર્થ પણુ સ ંદિગ્ધ છે. કેવળ નીતિનિષ્ઠ માણસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org