Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 588
________________ ૫૩ નીતિશાસ્ત્રપ્રવેશ આત્મૌપ્યથી પ્રત્યેક પદાર્થને સજીવ કિંવા સચેતન સમજતેા હતેા કે નહિ એ વિષે સંશય હશે; તે પ્રેતપૂજન કરતા હતા કે તે પ્રાણીપૂજન કરતા હતા, કે તે છાયાથી ડરતા હતા, કે તે પિતૃઓને સંતુષ્ટ કરવા પ્રયત્ન કરતા હતા, કે વિભૂતિના ગુણથી લુબ્ધ બની તેને તે ભક્ત અન્યેા હતેા, કે સૌના પ્રેમળ પાશથી મદ્દ બની તેને તે સેવક બન્યા હતેા, કે ઉદાત્ત તત્ત્વા પ્રત્યેના આદરથી તે નમ્ર બન્યા હતા, કે કઠારતાથી ભય પામી તેને મિષ્ટાન્ન વગેરે આપી ખુશ કરવા પ્રયત્ન કરતા હતા. કે વિશિષ્ટ વસ્તુ કિંવા જાતિ ચિહ્ન માટે પ્રેમ ઉત્પન્ન થતાં તે તે ચિહ્નનું કૌતુક કરતા હતા, એ વિષે સંશય હાઈ શકશે; એટલે, animism, corpse-worship, spirit-worship, shadeworship, ancestor-worship, hero-worship, worship of beauty, worship of sublimity, fear of the dreadful, fetish-worship, totem-worship માંતી કામ પણ ધર્માવિષયક ઉપત્તિ ખરી હો કે ખાટી, કિંવા કેટલીક ખાબતમાં તથ! કેટલેક સ્થળે ખરી હેા, અન્ય બાબતમાં તથા અન્ય સ્થળે ખરી ન હેા; પણ એટલી વાત નિર્વિવાદિત છે કે, તે કાળના માનવી મનના પ્રવાહના એ સામાન્ય વની કલ્પના થઈ શકે તેમ છે. આપણે તેને એક વ્યક્તવાદને અને ખીજો અવ્યક્તવાદને કિવા એક અનુભવ વાદ ’તે। અને બીજો ‘ ગૂઢ વાદ ’તે એવાં નામ આપીશું. જગતમાં જે કંઈ દેખાય છે, ભાસે છે કિંવા સમજાય છે, તેના મૂળમાં કિંવા તેની પેલી તરફ કઈં પણ છે એવી કાઈ પણ કાળના લેાકેામાંના એક વર્ગોની ભાવના હોવી સ્વાભાવિક છે. અદૃશ્ય, અજ્ઞેય અને અતક શક્તિ ઇંદ્ર કે અગ્નિના નામે, કિવા એકાદ જાતિચિહ્નના નામે, કિવા મૃત પિતૃ, કિડવા એવા જ કાઈ ખીજા નામે એળખાતી હશે અને એ રીતે તે નાત કિવા જ્ઞેય હશે; પરંતુ તે શક્તિનું આપણને પૂર્ણ તથા સ્પષ્ટ જ્ઞાન થતું નથી. પૂર્ણ રીતે સમજાય નહિ એવું કંઈ પણ તે શક્તિમાં છે, આપણી બુદ્ધિ કે શક્તિના પ્રદેશમાં ન હોય તેવું કઈ પણ એ શક્તિમાં -~ ઇંદ્રમાં, અગ્નિમાં, જાતિ ચિહ્નમાં, જાતિનાયકમાં, પિતૃમાં, પ્રેતમાં, પ્રાણીમાં છે એ ભાવનાની દૃષ્ટિએ તે શક્તિ અજ્ઞાત, અજ્ઞેય અને ( Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606