Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 591
________________ ધમ અને નીતિ ૫૫૯ તેના જ ધારણે વ્યવહાર ચલાવવા એવું માનનારને મત ગમે તેટલે નિશ્ચિંત હાય, તેનેા જીવનક્રમ ગમે તેટલા શુદ્ધ તથા પરાપકારવૃત્તિના હાય અને તેને સ્વકતવ્ય વિષે ગમે તેટલી ખાતરી, ઉત્સાહ અને આનંદ રહેતા હેાય; તાપણુ એવા લેાકને કાઈ પણ ધાર્મિક વૃત્તિના કહેતું નથી અથવા સમજતું નથી. મેં ધાર્મિક વૃત્તિનું જે વર્ણન કર્યું છે, તેના પ્રત્યે સામાન્ય સમજતા વિરાધ હશે; પણ તત્ત્વષ્ટિએ મારા મત બરાબર છે એવી મારી ( ગમે તે ગાંડી કહે। પણ પ્રામાણિક ) સમજ છે; અને મારું એવું અનુમાન છે કે, જેમ જેમ લેાક ગૌણ અને પ્રધાનને ભેદ કરવાનું તથા માનવી મનનાં કાકડાં હલકા હાથે ઉકેલવાનું શીખશે, તેમ તેમ તેમના મત વિશેષ તે વિશેષ અનુકૂળ થતા જશે. આવું અનુમાન શા આધારે કરું છું તેનું વિવેચન કરવામાં સમય બરબાદ નહિ કરતાં, મે જે ધમીમાંસાનું પ્રતિપાદન કર્યું છે, તે પ્રત્યેક પ્રકારની સંસ્કૃતિ તથા પાયરીને કેવી રીતે લાગુ પડે છે, તેનું ટૂંકું વિવેચન કરીશ. પ્રથમ તદ્દન નિકટના પરિચય ધરાવનાર આધુનિક કાળ જોઈશું. આ કાળના કેટલાકને ખરેખર લાગે છે કે ઇશ્વર નામની કાઇ સન અને સર્વશક્તિમાન એવી શક્તિ છે અને એ શક્તિ અનંત તથા ‘ શિવ ' કંવા મંગલસ્વરૂપ છે; એ શક્તિની ભક્તિપૂર્વક પ્રાર્થના કરવાથી પાપતા નાશ થશે, જગતમાં જે વાતને ખુલાસા થતા નથી તેને નિવેડા એ અન ́ત શક્તિમાં આવેલા છે વગેરે વગેરે. જો કે આવા પ્રકારની પૂર્ણ શ્રદ્ધા નહિ હાય તાપણુ ઘણા અંશે જેની એવા પ્રકારની વૃત્તિ છે તેવા રવીંદ્રનાથ ઠાકુર સરખા કેટલાક જણ હાલના તાર્કિક અશ્રદ્ધાળુ યુગમાં પણ છે એમાં કંઈ શંકા નથી. આપણે જોઈએ છીએ કે, ઈશ્વરનું અસ્તિત્વ તર્ક દૃષ્ટિએ સિદ્ધ કરી શકાયું નથી તેપણ તેના પર પૂર્ણ શ્રદ્ધા રાખી ઉત્સાહપૂર્વક તેની સેવા તથા ભજન કરનાર પ્રેાફેસર વિલિયમ જેમ્સ, મિ. એચ. જી. વેલ્સ વગેરે તર્ક પડ્યુ, કિંવા એલીવર જેમ્સ, વિલિયમ ક્રૂક્સ વગેરે આધિભૌતિક શાાસ્ત્રજ્ઞામાં પણ ઉપર કહી તેવી સમૃદ્ધ વૃત્તિનું દર્શન થાય છે. સર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606