Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 543
________________ આનુવ ́શિક સંસ્કાર ૫૧૧ પ્રભુએ ( અથવા હાય છે અને એ પરિણામ છે. - શકીએ છીએ છે એમ સમજવાનું નથી. એ તો તે પુત્ર પૌત્રના પૂર્વજોને કુદરતે કહા) બુદ્ધિચાપલ્યની બક્ષિસ આપેલી બક્ષિસ માત્ર પરંપરાગત ચાલુ રહી શકે છે તેનું એકાદ પ્રસ’ગ એવા આવશે - આપણે જોઈ તેવા પ્રસ`ગ આવ્યા છે — કે પ્રભુ અથવા કુદરત કાપે ભરાઈ તે જ કુળના એકાદ માણસની મતિ મંદ બનાવી દેશે અને તે અધ્યયન તરફ લેશમાત્ર લક્ષ આપશે નહિ. આ મતિમંદ માસેાનાં બાળકા પણ કદાચ કમભાગ્યે તેમના જેવાં જ માંતમંદ નીપજે; પરંતુ એ મદમતિને ટાલા પિતાના જ મોંદબુદ્ધિના મગજ પર નાખવા જોઈએ, તેના અધ્યયન પર નાખવા ચેાગ્ય નથી એવા કેટલાક શાસ્ત્રજ્ઞને આગ્રહ છે. પૂર્વે સચિત થવાથી કે પછી ગમે તેનાથી કહા, પણ વડીલાને બુદ્ધિમાંદ્યર્ગાદે જે ગુણભેદ પ્રાપ્ત થયા હશે, તે સ્વભા સિદ્ ગુણભેદ ( (Inborn variations ) બાળકમાં ઊતરી શકશે એ સર્વ શાસ્ત્રને સ્વીકારે છે; પરંતુ એ ગુણભેદને તે અનુભવપ્રાપ્ત અથવા સંપાદિત સમજવા` બદલે ખીસિદ્ધ અથવા સ્વભાવસિદ્ધ સમજે છે. આપણે તે જે ગુણ ખીજની સાથે જ આવેલા નથી હાતા, પશુ જે કાઈ વ્યક્તિને અનુકૂલ-પ્રતિકૂલ પરિસ્થિતિને લીધે કિવા જ્ઞાનપૂર્વક કરેલા શારીરિક કિવા માનસિક પરિશ્રમથી પ્રાપ્ત થયેલા હૈાય છે, તેને જ ‘ અનુભવપ્રાપ્ત ’ ગુણ સમજી તે ગુણ બાળકમાં ઊતરે છે કે નહિ એ પ્રશ્ના વિચાર કરવાને છે. અર્થાત્ એ પ્રશ્ન કેવળ માનવજાતિના જ નથી, જીવકાટીની કાઈ પણ ઊંચી નંચી ક્ત વિષેને એ પ્રશ્ન છે. લતા-વૃક્ષ, પશુ પક્ષી કે નર વાનરાદિ સર્વ પ્રકારની જીવ¥ાટીના આનુવંશિક ગુણસંક્રમણના નિયમને આપણે વિચાર કરવાને છે, પ્રથમ એટલું સ્વીકારી લેવું ઠીક થશે કે, જીવ-બિંદુમાં અથવા શુક્રમાં ( Germ Plasm) કૃત્રિમ પરિવર્તીન કરી તે જીવબિંદુથી અથવા શુક્રથી ઉત્પન્ન થયેલ વ્યક્તિમાં તે ગુણુ કદી કદી ઊતરે છે એ વાત પ્રયાગ સિદ્ધ થઈ છે. ટૉવર નામના એક શાસ્ત્રને કેટલીક કીડીએને અતિ ઉગ્ર કૃત્રિમ ઉષ્ણતામાં રાખી હતી તેથી ઉષ્ણુસંસ્કારના પ્રતાપે તેમનાં બચ્ચાંમાં મેટા મહત્ત્વને ફેરફાર Jain Education International ➖➖ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606