Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 560
________________ ૫૨૮ નીતિશાસ્ત્રપ્રવેશ ' પ્રકારના ગીતાનેા ઉપદેશ છે તેને વિચાર કરતાં કરતાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે : (૧) સ્વધર્મ એટલે સ્વ-વણું-ધમ ? અર્જુનની પ્રકૃતિ ક્ષાત્રવૃત્તિની હતી તેથી યુદ્ધ એ તેનેા ધર્માં હતા, એવું ભગવંત ઉપદેશનું તાત્પ છે કે? (૨) સ્વધર્મ એટલે કેવળ વધ` નહિ પણ વર્ણાશ્રમધર્મ ? કેટલાક એવા અર્થે કરે છે કે, કવ્ય વિષે વ્યામેાહ ઉત્પન્ન થાય ત્યારે વણુ અને આશ્રમ અંતે જોઈ તે નિણૅય કરવા, ‘ ધÇજાગૃતિ ’ માં આપના લેખમાં આ જ અર્થે સ્વીકારેલેા છે. આ સંબંધમાં એક ઉપપ્રશ્ન સભવે છે : ‘વણું જન્માનુસાર ડરાવવા, કે સંસ્કારાનુસાર કે ગુણાનુસાર ?’ (૩) ‘સ્વધર્માંતે ગમે તે અર્ધું સ્વીકારવામાં આવે તાપણુ બીજી એક એ શંકા ઉદ્ભવે છે કે, વધ એક માગે જવા કહે અને ગુરુજન બીજા માર્ગે જવા કહે ત્યારે કયા ધર્મ શ્રેષ્ઠ સમજવે અને તે શા માટે ?' (૪) આપ કડા છે! : પેાતાના વણુ અને પેાતાને આશ્રમ જોઇ જેણે તેણે કત નિણ ય કરવા. સાધારણ રીતે આ ઉપદેશ સારા છે; પણ વ્યવહારમાં એવા અનેક પ્રસંગ આવે છે કે એ તત્ત્વથી શકાને નિર્ણય થતા નથી. દૃષ્ટાંત તરીકે માને કે, આલફ્રેંડ નામને એક સત્તર અરાઢ વને મેલ્જિયન યુવક લીજના વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને બ્રહ્મચર્યના સર્વ નિયમનું પાલન કરે છે. તેના સ્વાભાવિક વૃત્તિ કિવા ‘પ્રકૃતિ' બ્રાહ્મણાચિત છે. લીજને જર્મનીએ ઘેરી લીધું છે અને નગરરક્ષણ માટે પ્રત્યેકે યુદ્ધ કરવાની જરૂર ઉત્પન્ન થઈ છે. આ વખતે બ્રાહ્મણ વૃત્તિના અને બ્રહ્મચર્યાશ્રમના આલફ્રેંડે પુસ્તકા ફેંકી દઈ બંદૂક પકડવી કે નહિ ? અહીં વર્ણ અને આશ્રમ જોઈ નિર્ણય કરવાનું તત્ત્વ ભૂલું-અપૂર્ણ કરે છે. અડચણ-આફતના પ્રસ ંગે જે તત્ત્વ ઉપયાગી ન થાય તેની શી કિંમત ? સ્વધ પરીક્ષણ ગીતામાં સંદિગ્ધ રહેલું છે, તેમાં તે ખુલાસા નથી, એ વિચાર ગ્રંથપરીક્ષકના છે. આ વાત દૂર રાખીએ તે પણ સ્વધર્મો સમજવાની કસોટી કઈ એ તાત્ત્વિક પ્રશ્ન બાકી રહે છે. મારા વિચાર પ્રમાણે તેને ટૂંકામાં આ ઉત્તર છે : પ્રત્યેક ‘સ્વ' એટલે શું એ પોતાના મન સાથે નક્કી કરવું. ‘સ્વ’ એટલે મારા દેહ, મારાં વસ્ત્ર, મારું ધર, મારી સ્ત્રી, મારાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606