Book Title: Margdarshini
Author(s): Madhusudan Modi
Publisher: Gautam Prakashan

View full book text
Previous | Next

Page 344
________________ ૩૩૫ જરૂર નથી. ઈ-દુમતીને જ તે સચ્ચાઈ ભરેલા પ્રેમવાળે પતિ છે. દ ત્ત પરિપ-જેડમાં ફરનાર પંખી ચક્રવાક. દિવસ દરમ્યાન ચક્રવાક અને ચક્રવાકી સાથે ફરે છે; રાત્રિ પડે છે ત્યારે એક પંખી એક કાંઠે અને બીજું બીજે કઠિ એમ છૂટાં પડે છે. અને સમસ્ત રાત્રિ વિયેગને દુઃખી ધ્વનિ કાયા કરે છે. રજિસે શાસ્ત્રાવિશૌ-સંગીત, નૃત્ય, વાઘ, ચિત્ર વગેરે લલિત કલાઓ છે. તેના પ્રયોગમાં. બાપા-કાન બનાવ ( તત્પ.) પ્રજાઓને વિનાશક, યમરાજ. પાઠ : ૮: ઇઇઇ-દષ્ટ (= જવાય તેવા : આ જગતના) અને અદષ્ટ (રન જવાય તેવા, પરલોકના દા. ત. ધર્મ, યજ્ઞ વગેરેનું ફળ મૃત્યુ બાદ સ્વર્ગલોકની પ્રાપ્તિમાં રહેલું હેઈ આ જગતમાં તેને લાભ જોઈ શકાતું નથી) આ બે લાભ : આ જગતને અને મૃત્યુબાદ પરલોકના સુખને. બ્રિણ- ચાં નાથ (ઉ૫. ત.) બે વખત જેને જન્મ થાય છે તે. એક તે દૈહિક જન્મથી અને બીજી વાર ઉપનયન વગેરે સંસ્કારથીઃ બ્રાહ્મણ. અક્ષયવટ-અક્ષયવડ; આ વડ પ્રયાગમાં ત્રિવેણી આગળ આવેલો છે. અવતા -૧૮ અધ્યાયને, યુદ્ધમાં થયેલા કૃષ્ણ અને અર્જુનના સંવાદને ગ્રંથ. ભગવાને તે ગાયેલી હોઈ તેને ભગવદ્દગીતા કહેવામાં આવે છે અને તે આપણા તત્ત્વજ્ઞાનના ગ્રંથમાં અણમેલું રત્ન છે. મુરિ-મુર નામના રાક્ષસને સંહાર કરનાર શ્રીકૃષ્ણ કુર અશિશ : (બ. વી.) મુરરાક્ષસ જેનો શત્રુ છે તે.

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370