Book Title: Margdarshini
Author(s): Madhusudan Modi
Publisher: Gautam Prakashan

View full book text
Previous | Next

Page 369
________________ ૩૬૦ અથવા ૬. સંસ્કૃતમાં ભાષાન્તર કરો— એક વખત એક ગરીબ અને માણસ શિવ મંદિરમાં ગયો અને ઉપવાસ કરીને ત્યાં મરવાનો નિશ્ચય કર્યો. તેની ભક્તિથી પ્રસન્ન થઈને દેવ તેની આગળ ઊભા અને બોલ્યા, “વરદાન માગ.' અને માણસ બે , “તમે કોણ છો ? ' દેવે કહ્યું, “હું શિવ છું.' ત્યારે આંધળા માણસે કહ્યું, “હું તમને જોઈ શકતો નથી.' ભગવાન શિવે તેને દષ્ટિ આપી, તે જ ક્ષણે તે તેમના પગે પડ્યો અને બોલ્યો, “રાજ વૈભવ ભગવતા મારા દીકરાના દીકરાને જેવાને હું જીવું.'

Loading...

Page Navigation
1 ... 367 368 369 370