Book Title: Mantra Chintamani
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ પ્રસ્તાવના [ આવકારી [૧] ભાઈશ્રી ધીરજલાલ કે શાહના અભિનવ પ્રકાશન માત્ર ચિંતામણિને આવકાર આપતા સહજ આનંદ થાય છે. શતાવધાની શ્રી ધીરજભાઈના સંખ્યાબંધ પ્રકાશને, પ્રયોગ અને લેખ દ્વારા તેઓ માત્ર ગુજરાત નહિ, પણ ભારતમાં સુપ્રસિદ્ધ હેઈએમની ઓળખ આપવાનુ અત્રે અસ્થાને ગણશે પરંતુ મારી વિદ્યાર્થીવયની સ્મૃતિને યાદ કરું તે આજે મારા પિતાના વિકાસમાં પ્રેરણાનું પીયૂષ પાનાર એમની “વિદ્યાર્થી વાચનમાળા' શ્રેણીનું વાચન હુ આજે વિસર્યો નથી આ સર્વાચને મને પ્રગતિના મોપાન ભણી અગ્રેસર થવા પ્રેરણા આપેલ. આજે એજ પંડિતવર્યના ગ્રન્થને આવકાર આપવાનો અવસર મને મળ્યો છે. એ વિધિને યોગાનુયોગ નહીં તે બીજુ શુ ? [૨] ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં અતિ પ્રાચીન વેદકાળથી મત્રચાઓ દ્વારા ભત્ર શદ પ્રચલિત છે. આ મંત્રના ગ્રન્થને વિષે બે શબ્દો લખવા પૂર્વે આર મા વાચકને માત્ર એટલે શું? મત્રના પ્રકારે, ભત્રની કળસિદ્ધિ પરત્વે પ્રારંભિક વિષયપ્રવેશ કરાવવો ગ્ય ગણાશે. મંત્ર વિષે લેકભાષામાં ઘણા પ્રયોગ થાય છે. જેમ કે શ્રોતાનું પ્રવચન એટલું સુન્દર હતુ કે લોકો માત્રમુગ્ધ બની સાભળી રહ્યા “આટલુ કામ તમારાથી ન થયું, એમા કયો મેટ મંતર (મત્ર) ભણવાનો હતો ? “એને ત્યાં સવાશેર માટીની ખોટ પૂરાણું

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 375