Book Title: Lingnirnayo Granth Author(s): Kalaprabhsagar Publisher: Arya Jay Kalyan Kendra View full book textPage 9
________________ [C] a આભાર દર્શન :: પૂ. મુનિ શ્રી કલાપ્રભસાગરજી મ. સા. ની શુભ પ્રેરણાથી અચલગચ્છપ્રવર્તક એ પૂ. દાદા શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મ. સા. ની નવમી જન્મશતાબ્દિ વર્ષની તથા અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ના સૂરિપદ રજત વર્ષની-સ્મૃતિ નિમિત્તે આ સાધર્મિક ફંડમાં દાન પ્રાપ્ત થયેલ છે તથા પૂ. સાધ્વી શ્રી પુણ્યદયશ્રીજી મ. સા. ના ચારિત્રપર્યાયને 25 વરસ પૂર્ણ થતાં તેઓશ્રીની પ્રેરણાથી ગનિષ્ઠા પૂ. સા. શ્રી ગુણદયશ્રીજી મ. સા.ની સ્મૃતિ નિમિત્ત પણ સાધર્મિક ફંડમાં દાન પ્રાપ્ત થયેલ છે. ' તથા પૂ. મુનિ શ્રી નયપ્રભસાગરજી મ. સા. ના 45 ઉપવાસ (દઢ મા ખમણ)ની દીર્ઘ તપારાધનાની સ્મૃતિ નિમિત્તે તથા પોતાના માતુશ્રી મેઘબાઈ ઘેલાભાઈની સ્મૃતિ નિમિત્તે મહામંત્ર શ્રી નવકાર મંત્ર તથા તેના વિશિષ્ટ આરાધકો જયનારાઓના બહુમાનાર્થે શ્રેષ્ઠિ શ્રી લખમશી ઘેલાભાઈ છે પરિવાર તરફથી પણ ઉદાર દાન પ્રાપ્ત થયેલ છે. જે રકમ સાધર્મિક ફંડમાં રાખી તેનું “આર્યગુણ સાધર્મિક ફંડ એ શુભનામ રાખેલ છે. આ ફંડમાં રકમ લખાવનારા ઉદારદિલ સદ્દગૃહસ્થને આ સ્થળે અમો આભાર છે માનીએ છીએ. લી. ટ્રસ્ટી મંડળ - ટ્રસ્ટી મંડળ સંઘરત્ન શ્રેષ્ઠિ શ્રી વિશનજી લખમશી સાવલા, શ્રી વેરશી ખેરાજ હરીઆ, શ્રી ટોકરશી આણંદજી લાલકા, શ્રી રતનશી ટોકરશી સાવલા, શ્રી માવજી ધનજી દેઢીઆ.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 108