Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 386
________________ અ . આ નાનક જ જન્મ * * * * * * * * * ૧૭૮ [ લધુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ સ્વીકાર કર્યો નહિ. આગમમાં આ ઘટનાને અચ્છેરા, તરિકે જણાવવામાં આવે છે. જે વસ્તુ ન બનવી જોઈએ છતાં તે કઈક લાબા કાળ બને તેને અછેટુ કહે છે આ ઉછેર આ અવસર્પિણમાં *દશ થયાં છે. તેમાં ભગવાનની પર્ષદામાં કઈ પ્રતિબધ ન પામ્યું, તે દશ પૈકી એક અચ્છેરું ગણેલ છે ભગવાન ત્યાંથી વિહાર કરી વૈશાખ શુદ ૧૧ ના દિવસે અપાપા નગરીના મહાસેન ઉદ્યાનમાં પધાર્યા. લેકેને ભગવાન પધાર્યાની અને દેના સમવસરણની ખબર પડો. ચારે દિશાથી લેકેના ટેળે ટેળાં ઉલટયાં અને સમવસરણની બારે પર્ષદા પૂર્ણ બની ભગવાન સમવસરણમાં પૂર્વ દ્વારથી પ્રવેશી ત્યવૃક્ષને પ્રદક્ષિણા દઈ સિંહાસન ઉપર આરૂઢ થયા ઈન્દ્ર ઉભા થઈ ભગવાનની સ્તુતિ કરી અને ત્યારબાદ ભગવાને દેશના આરંભી. ભગવાને આ દેશનામાં નવતત્વનું, ચારગતિનું અને સંસારનું દિગ્ગદર્શન કરાવવા સાથે મનુષ્યભવની દુર્લભતા બતાવી. તેમજ સર્વવિરતિ અને દેશ વિરતિનું સ્વરૂપ પણ સમજાવ્યું. આ ઉપદેશની સર્વ ઠેકાણે પ્રશસા ફેલાઈ. અપાપા નગરીના ચેરે ને ચૌટે ભગવાનની સમૃદ્ધિ અને દેશનાનું સૌ કઈ વર્ણન કરવા લાગ્યા ભગવાન મહાન વનમાં સમવસર્યા તે અરસામાં અપાપા નગરીમાં સામિલ બ્રાહ્મણે એક મેટે યજ્ઞ આર ક્યું હતું. આ યજ્ઞમાં દેશ પરદેશના વિદ્વાને તેણે આમંત્રણ આપ્યું હતું આ ઉત્સવ પ્રસંગે અપાપા નગરી હજારે મહેમાનેથી ભરપૂર બની હતી પધારેલ સૌ અતિથિઓમાં ઈન્દ્રભૂતિ વિગેરે અગ્યાર મહાવિદ્વાનો મુખ્ય હતા આ અગ્યારે વિદ્વાને સ્વશાસ્ત્રના પારગામી સાથે પરશાસ્ત્રમાં પણ ખૂબ નિપૂણ હતા તેમણે અનેક વાદવિવાદમાં જય મેળવ્યું હતું અને સૌ પોતપોતાની જાતને સર્વજ્ઞ માનતા હોવાથી તેમના હૃદયમાં રહેલી શંકા કેઈને પૂછતા નહેતા ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, અને વાયુભૂતિ એ ત્રણ ગોતમ ગોત્રીય વસુભૂતિ પિતા અને પૃથ્વીમાતાના પુત્ર હતા ત્રણે ભાઈઓ ખૂબ વિદ્વાન હતા અને એક એકને પાંચસો પાંચસો શિષ્યને પરિવાર હતા. ૪ (૧) તીર્થ કરને કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ ન થાય છતા ગાળે તેજેશ્ય મુકી તે એક આશ્રર્થ. (૨) ગર્ભસક્રમણ-ભગવાનનું દેવાનદાની કથિી ત્રિશલાની કુક્ષિમ આવવું તે બીજી આશ્રમ, (૩) પુરૂષો જ તીર્થંકર થાય છતા આ વિશોમાં મહલોનાથ સ્ત્રી તીર્થકર થયા તે ત્રીજું આશ્ચર્ય. (૪) કેઈ દિવસ તીર્થ કરેની દેશના નિષ્ફળ ન જાય છતા ભગવાન મહાવીરની ઋજુતાલુકાના તટ ઉપર પ્રથમ સમવસરણમાં આપેલી દેશના નિષ્ફળ ગઈ તે શું આશ્ચર્ય, (૫) બે વાસુદેવે કોઈ દિવસ ન મળે છતા આ અવસાપેણીમાં કૃષ્ણ દ્રપદીને લાવવા ધાતકીખડમાં ગયા ત્યા શખ નાદથી કપિલ અને કશુ બને મળ્યા તે પાચમું આશ્ચર્યા. (૬) શ્રાવસ્તી નગરીમાં સૂર્ય અને ચંદ્ર સૂલ વિમાન સહિત ભગવાન મહાવીરને વંદન કરવા આવ્યા તે છટું આશ્ચર્ય. (૭) યુગવિયાઓ કેઇ દિવસ કર્મભૂમિમાં આવે નહિ છતાં હરિવશની ઉત્પત્તિના કારણરૂપ યુગલિકનું અહિં આવવું તે સાતમું આશ્ચર્ય, (૮) અમરેન્દ્રનો ઉત્પાત તેં આઠમુ આશ્ચર્ય. (૯) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં એકને આઠ મુક્તિએ ન જાય નાં અભદેવ ભગવાનની સાથે એક આઠ મેલે ગયા તે નવમુ આશ્ચર્ય (૧૦) નવમા અને દશમા . તીર્થ કરના આંતરડામાં અસંયમી ધર્મપ્રરૂપક બન્યા અને પૂજાયા એ દશમ આશ્ચર્ય,

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434