Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 420
________________ [ લઘુ ત્રિ િશલાકા પુરુષ વિગેરે દસે કુમારે મરાયા કા યુદ્ધમાં રઘમુશળ, મહાડિલા કંટક વિગેરે ભચંકર સાધન નેનો ઉપયોગ થયો. આખરે કેણિકે દેવ સાધના કરી વજાકવચ અને લેહકવચ મેળવ્યું. આથી ચેટકનું અમોધ બા, તેના ઉપર અસર ન કરી શકું. ગણરાજાઓ નાઠા. અને ચેટક સેન્ય સહિત નગરમાં પેઠે, કેણિકે વિશાળાને ધો. શ્રમણ ભગવાન મહાવીર વૈશાલીમાં યુદ્ધ ચાલતું હેવાથી ચંપા નગરીમાં પધાર્યા, અહિં શ્રેણિકની વિધવાઓ કાલી, અકાલી વિગેરે દશ રાણીઓએ પિતાના પુત્ર કાલ સુકાલ વિગેરે યુદ્ધમાં મરાએલા જાણે વૈરાગ્યથી ભગવાન પાસે દીક્ષા લીધી. ભગવાને તેમને દીક્ષા આપી આ ચંદનબાળાને પી. દીક્ષા લઇ તેમણે ઉમતપ કર્યું અને નિરતિચાર ચારિત્ર પાળી મુકિત મેળવી આ સમય દરમિયાન હલાવિહરલ સેશનક હાથી ઉપર બેસી રાત્રે કેણિકની છાવણીમાં આવી તેના લશ્કરને ખૂબ હેરાન કરતા. આથી ડેણિકે સેચનકના આવવાના ભાગમાં ખાઈ કરી અને તેમાં બેરન અંગ ભર્યા સેચનક હાથી ખાડા નજીક આવી અટક. હલ વિહલ્લે તેને માર્યો. તેથી તેણે તેમને સુરક્ષિત જગ્યાએ ફેંકી ખાડામાં ગબડી પિતાને પ્રાણ તો,હલવિહેલને ખૂબ પતાવે છે. તેમને યુદ્ધમાં રસ રહ્યો નહિં તેથી તેમણે ભગવાન પાસે જઈ દીક્ષા લીધી. કેણિકે કુળવાલક મુનિને સાધી વૈશાલી નગરીમાં પ્રવેશ કર્યો. એકને આ વાતની ખબર પડતાં તેણે અણુસ લીધું ધરણેન્દ્ર ચેટકને સાધર્મિક ગણું નીલવંત પર્વત ઉપર લઈ ગયો. અહિં ચાર શરણું ગ્રહી ચટક મૃત્યુ પામી દેવલેકે ગયે. કેણિકે વૈશાલી ભાંગી. આ યુદ્ધમાં છ લાખ માણસો મરાયા. વૈશાલી ભાંગી કેણિક અભિમાની બન્યું. તેને ચક્રવર્તિ થવાના કોડ જાગ્યા. તેણે તે વખતનાં બધાં રાજ્યો જીત્યાં. આ અરસામાં ભગવાન ચંપામાં પધાર્યા. કેણિક સમવસરણમાં આવ્યો. દેશના બાદ ભગવાનને તેણે પૂછયું “હે ભગવંત! દીક્ષા નહિ લેનાર ચક્રવર્તિઓ મરી કઈ ગતિમાં જાય છે. ભગવાને કહ્યું “સાતમી નરકે. કેણિકે કહ્યું “ભગવન! મરીને કઈ ગતિમાં ઉત્પન્ન થઈશ. પ્રભુએ કહ્યું “તું મૃત્યુ પામી છઠ્ઠી નરકે જઈશ.” કેણિકે કહ્યું “સાતમી નરકે કેમ નહિં ?' પ્રભુએ જવાબ આપે તું ચક્રવર્તિ નથી. ચક્રવતિને ચૌદ રત્ન હય, તેર રત્નવાળે પણ ચક્રવર્તિ ન કહેવાય. કેણિકે લેહાનાસાત એકેન્દ્રિય રત્ન કરાવ્યાં. પદ્માવતીને સ્ત્રી રત્ન માન્યું અને બીજા છ રત્ન મનથી કવ્યાં. આ પછી કેણિક ચાદરને લઇ તમિસા ગુફાના દ્વારે આવ્યો. અને દંડ વડે ગુફાને ખખડાવવા લાગ્યો, ગુફાના અધિપતિ કૃતમા દેવે કહ્યું “મરવાને આ કેણું તૈયાર થયું છે. કેણિક બેલ્યો “હું અશોકચંદ્ર નામે તેરમો ચકી છું કતમાળ દેવને ધ ચઢ. તેણે અસંબદ્ધ બોલનાર કેણિકને બાળી ભમ કર્યો. કેણિક મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગયો. કેણિક પછી ચંપાનું રાજ્ય તેના પુત્ર ઉદાયીએ સંભાળ્યું. તે ધર્મનિષ

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434