Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 423
________________ તીર્થસ્થાપન બાદ ૨૧૭ ---- ~~ ~ --- - --- - ---- - non contrare બાળી મુકયા. આ પછી અયોધ્યાવાસી સુનક્ષત્ર મુનિ બાલ્યા તેને પણ ગોશાળે ભસ્મિભૂત કર્યા અને મુનિ મૃત્યુ પામી અય્યત ક૫માં દેવપણે ઉત્પન્ન થયા. બન્નેને બાળ્યા છતાં ભગવાને ગોશાળાને કહ્યું “ગશાળક ! હુ કહુછું તે સત્ય છે તે નાહક કોધ કરે છે.” ગોશાળે ભગવાન ઉપર તેજલેશ્યા મૂકી પણ તે તેમની આસપાસ ફરી ઉપર જઈ ને શાળાના શરીરમાં પેઠી. ગોશાળો તેથી સળગી ઉઠયો. છતાં ધીઠો થઈ બેલ્યો “કાશ્યપ ! અત્યારે ભલે તું ન સળગે પણ છ મહિને જરૂર તું છઠ્ઠમસ્થપણુંમાંજ મૃત્યુ પામીશ. ભગવાને કહ્યું ગોશાળક! હુ તે હજી બીજા સોળ વર્ષ કેવળીપણે વિહાર કરીશ પણ તું આજથી સાતમે દિવસે તેજલેશ્યાથી પીડિત થઈ મૃત્યુ પામીશ” આ પછી ગોશાળ પિતાના સ્થાને ગયો. ભગવાન મહાવીર અને ગોશાળકનો આ પ્રસંગ શ્રાવસ્તીમાં ઘેર ઘેર ચર્ચા. લોકે કહેવા લાગ્યા કે એ તીર્થકરોમાં ઝઘડો થયો. એક કહે છે તું પહેલે મરીશ, અને બીજે કહે છે કે તું. પણ દિવસ સાતમા સાચી વાતની ખબર પડશે” ડીવારે ગોશાળાના ચેનચાળા બદલાયા. તેની સ્થિતિ દયાપાત્ર બનવા લાગી. તેણે ઘણા ઠંડકના ઉપચાર કર્યા પણ તેને દાહ ન સમ્યો તે બોલતે તેમાં પૂર્વાપર સબ ધ ન્હોને, ચાલતે ત્યારે લથડીયા ખાતો, દાહ સહન ન થતો ત્યારે નાચતો અને કુદરતે છતાં આને બચાવ કરવા (૧) ચરમયાન (૨) ચરમગામ (૩) ચરમનૃત્ય છેલ્લા તીર્થકરમાં થાય તેમ તેણે તેના ભક્તવર્ગમાં કહી તેઓની ભક્તિ ટકાવી. ગોશાળાની આવી ઉન્મત્તદશામાં આજીવકમતના શ્રાવક અમંગલ ગાથાપતિએ પૂછયું કે ‘ણગોપાલિકાનું સંસ્થાન કેવું હોય?” મત ગોશાળે ઘેન ચકચૂર સ્થિતિમાં કહ્યું કે વાંસના મૂળ જેવું તેનું સંસ્થાન હેય.’ ભગવાન મહાવીર પાસેથી આવ્યા બાદ ગોશાળાના શરીરમાં ધરખમ ફેરફાર પડયે, તને લાગ્યું કે હવે હું નહિ આવું. તેની નજર આગળ તેનું આખું જીવન તરવરવા લાગ્યુ. મહાવીર મારા ઉપકારી. તેમની સાથે છ વર્ષ રહ્યો. મરણાંત કમાથી તેમણે મને છાતાવ્યું. તેમણે તે જાલેશ્યા આપી. અને મેં કતદનીએ તે તેલશ્યા એમના ઉપર મુકી મેં મારી જાતને છુપાવી. હું ભસ્મિભૂત ન બનું તો બીજું શું બને ?' શિષ્યો સાંભળે 8 Hથકર નથી. હું સર્વજ્ઞ નથી. હું ગુરદ્રોહી છુ. ભગવાનને ઉપદ્રવ આપનાર અને ઠંડ હધા પજવનાર કતલ્લી ગોશાળ છું. તમે મારા મૃત્યુ બાદ મારા ઉપર થુંક અને મારી નનામી ચોટામાં લઈ ઉચે સ્વરે પિકારી કહે કે “સંખલિપુત્ર ગોશાળ મરી ગયો છે તે હતો સર્વજ્ઞ કે ન તીર્થકર તે ગુરૂઘાતક, શ્રમણઘાતક, દંભી, પાખંડી અને લોકોને જમાવનાર ગોશાળક હતે.' આટલું મારૂ કહ્યું પાળજે અને અમે પાળીશું એમ મારી વય વચનથી બંધાઓ.” શિષ્યએ હા પાડી ગોશાળે દેહ છોડયા. અંતના સારા અધ્યય સાયને લઈ ગોશાળ મૃત્યુ પામી અચૂત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434