Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 394
________________ ૧૮૨ [ લઘુ : ત્રિષધિ શલાકા પુરુષ. “ બીજા પારણે રાજાને ઘેર આવ્યા પણ સેવકાએ વ્યગ્રતાને લઈ ધ્યાન ન આપ્યુ. રાજાને ખબર પડતાં તે મુઝાયે, શરમાયા અને ગળગળા થઇ મુનિ આગળ કહેવા લાગ્યા ફૅ હું કમનશીબ છુ. કે આપ જેવા તપસ્વીના લાભ લઈ શકયા નહિ. તાપસ મૌન રહ્યો. તેને રાજાની વિનવણી ઢાંગસસ જણાઈ અને તેણે તપના પ્રભાવથી આગામી ભવે હું આનેા વધ કરનારા થા” એવું નિયાણું ખાંધ્યું. સમય જતાં તાપસ મરી વાણુન્ય તર દેવ થયેા. સુમંગળ રાજવી પણ મૃત્યુ પામી દેવ થઈ પ્રસેનજિત રાજાની રાણી ધારિણી ની કુક્ષિને વિષે ઉત્પન્ન થયેા. પ્રસેનજતે તેનુ નામ શ્રેણિક પાયુ. : કુશાગ્રપુરમાં ઘણી વખત આગ લાગતી તેથી રાજાએ એવી ઉદ્માષણા કરાવી કે • જેને ઘેર આગ લાગશે તેને ગામમાં વસવા માટે સ્થાન નહિ મળે.’ અન્યુ એવું કે એક વખત રાજાના ઘેરજ આગ લાગી. સૌ મારા કિંમતી વસ્તુ લઈ બહાર નીકળ્યા. શ્રેણિક ભંભા વાદ્ય લઈ મહાર આવ્યેા. રાજાએ તેને પૂછ્યુ હીરા માણેક વિગેરે કિંમતી વસ્તુ છેાડી તે ભલા કેમ ઉપાડી ?' શ્રેણિકે કહ્યું પિતાજી! આ નૃપતિનું જયચિન્હ છે અને દિવિજયમાં મંગળરૂપ છે. આ હશે તેા ખીજી વસ્તુએ આપેઆપ આવી મળશે.' રાજા આ જવાખથી પ્રસન્ન થયા અને શ્રેણિકનું તેણે ભ ભાસાર એવું નામ પાડયું. રાજમહેલ મળવાથી રાજાએ પેાતાના વસવાટ કુશાગ્રપુરથી એક ગાઉ દૂર રાખ્યા. સમય જતાં ત્યાં નગર વસ્યુ અને તે રાજગૃહ નામે પ્રસિદ્ધ થયુ. www. અભયકુમાર. રાજા પ્રસેનજિત શ્રેણિકને પ્રતાપી માનતા હેાવાથી તેણે તેની તરફ બહુ દરકાર ન રાખી. આથી શ્રેણિકને ખાટું લાગ્યું અને તેથી તે નગર છેાડી પૂછ્યા ગાયા વિના ચાલતા થયે. તે એનાતટ નગર ગયે, ત્યાં ભદ્ર શેઠની નોંદા નામે કરીને પરણ્યા. પ્રસૂતિ સમય પહેલાં નંદાના ત્યાગ કરી શ્રેણિક ત્યાંથી ચાલતા થયા. નંદાએ પુત્રના જન્મ આપ્યું. ભદ્ર શેઠે તેનું નામ અભયસાર પાડ્યું. આ અભયકુમારે મેટ થતાં એક વખત નંદાને પૂછ્યું' ‘મારા પિતા કાણુ ?” માતાએ તેના પિતાને ગૂઢભાવ સૂચક પત્ર અવાગ્યે અને કહ્યુ તારા પિતા કાંઇ પશુ ઓળખ આપ્યા શિવાય ચાલ્યા ગયા છે.' બુદ્ધિશાળી અભયકુમાર પત્રના ભાવ સમજ્યું અને તે નાને લઈ રાજગૃહ આવ્યું. રાજાને બુદ્ધિ શ્રી મહાત કરી પેાતાનું સ્વરૂપ જણાવી મુખ્ય મંત્રી મન્ચુ સુલસા શ્રાવિકા. રાજગૃહ નગરમાં નાગ નામે એક થિક રહેતા હતા. તેને અણુયલ સુલસા નામે ભાર્યો હતી. ઘણા વર્ષ સંસાર ભાગવતાં છતાં પુત્ર ન થવાથી નાગને અંજ પા થયા. સુલસાએ ખીજી સ્ત્રી પરણવા નાગને ઘણુ કહ્યું. પણ નાગે તે ન માન્યું. સુલસા તપ અને વૈયાવચ્ચમાં મગ્ન મની. એક વખતે ઇન્દ્ર તેની ભક્તિની પ્રશંસા કરી. કેટલાક વેએ ઇન્દ્રની હામાં હા ભણી, પણ એક દેવને તેમાં શંકા ઉપજી તેથી તે સાધુનુ રૂપ કરી સુલસા પાસે આવ્યે. તેણે પુલસા પાસે લક્ષપાક તેલની માગણી કરી. સુલસાએ લક્ષ્યાક

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434