Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 412
________________ ૨૦૧ www [ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ તેને પોતાની બુદ્ધિથીજ પાછા કાઢવાનું માથે લીધું, તેણે રાજગૃહી નગરની બહાર જ્યાં જ્યાં લશ્કરને પડાવ નાંખવા જેવાં સપાટ સ્થાને હતાં, ત્યાં ત્યાં બધે શ્રેણિક રાજાના લાંછનવાળા સેાનાના સિક્કા દટાવ્યા. ત્યારખાદ ચપ્રદ્યોતને છેક રાજગૃહ નગર સુધી આવવા દીધે. તેણે રાજગૃહને ઘેરા છાલી પેલી સપાટ જગ્યાએ જ પડાવ નાંખ્યો. ત્યારખાદ અભયકુમારે થાડા વખત જવા દઇ ચડપ્રદ્યોતને ખાનગીમાં ખખર મેકલી કે ‘તમારા લશ્કરના બધા માણુસા ફુટેલાં છે. તમે તેમના તખ઼ુએની જમીન ખેાદી જોશેા તે તમને ખાતરી થશે કે, તે બધાએએ શ્રેણિકરાજા પાસેથી લાંચ લીધેલી છે. અને તેઓ તમને હણવા ખુલ થયા છે. ચપ્રદ્યોતે એક એ તંબુ ખાદાવ્યા તા ત્યાંથી શ્રેણુકના સિક્કા નીકળ્યા. આથી ભયભીત થઇ ચડપ્રદ્યોત ખધા લશ્કરને પડતું મુકી તે પેાતાના નગર તરફ વીજળી વેગે નાઠા. ચંડપ્રઘોત જતાં તેનું આખુ લશ્કર પણ વેરણ છેરણ થઈ ગયું. ચડપ્રદ્યોતને જ્યારે અભયકુમારની બધી યુક્તિની પ્રખર પડી ત્યારે અભયકુમારને જીવતા પકડી લાવનારને આગળ આવવા માટે તેણે દરખારમાં ખીડુ' ફેરવ્યુ. કોઇએ ન સ્વીકારેલુ એ બીજું એક ગણિકાએ ઝડપ્યું. તેણે પેાતાની ધી ચેાજના વિચારી કાઢી. પ્રથમ તેણે ખીજી એ યુવાન સ્ત્રીએ સાથે લીધી, અને કાઈ સાધ્વીની આદર પૂર્વ ક ઉપાસના કરીને ખાસ ખાસ જૈનધમ તથા તેને આચાર સમજી લીધેા. ત્યારમાદ તે ત્રણે સ્ત્રીએ શ્રેણિકના નગરમાં આવી. જુદાં જુદાં જૈનતીર્થી તથા મશિના દર્શનાર્થે પાતે નીકળી છે એવું તેમણે જાહેર કર્યું”, પછી અભયકુમાર જે મદિરમાં દર્શન કરવા જતા હતા ત્યાં જઈ તેમણે વિવિધ રાગરાગિણીથી પ્રભુની સ્તુતિ કરવા માંડી અભયકુમાર તેમની ભક્તિભાવભરી ઉપાસના સાંભળી પ્રસન્ન થયા. અને તેમને તેમની માહિતી પૂછવા લાગ્યા. પેલી ગણિકાએ ગુાવ્યું કે હું ઉજ્જયિનીના એક ધનાઢચ વ્યાપારીની વિધવા છું અને આ છે મારી પુત્રવધૂએ છે. તે પણ વિધવા જ છે. સાધ્વીપણુ સ્વીકારતાં પહેલાં અમે આ પ્રમાણે ચાત્રાએ નીકળ્યાં છીએ.’ અભયકુમારે પ્રસન્ન થઇ તેમને પેાતાને ત્યાં ભાજન માટે આમંત્રણુ કર્યું વળતે દીવસે તે ગણિકાએ પણ અભયકુમારને ભોજનનું આમંત્રણ આપ્યુ. અભયકુમાર આવ્યો એટલે ગણિકાએ તેને જળપાનમાં કાંઇક પીવરાઇ ઇ મેહેારા કરી દીધેા. અને તૈયાર રાખેલા રથમાં તેને નોંખી ઝટ ઉજ્જયની પહોંચાડી દીધા રાજાએ તેને કાઇના પાંજરામાં પૂર્યાં. અભયકુમારનો મુશ્કેલોના પ્રસ ંગે ચપ્રદ્યોતને પણ શ્રૃપ પડતા તેથી તેણે તેને છેડી પાતાની પાસે રાખ્યા. પ્રદ્યોતની પાસે વખાણુવા રાગ્ય ચાર વસ્તુઓ હતી. દેવતાઈ અગ્નિભીરૂ રથ, શિવાદેવી રાણી, અનગર હાથી અને લેહેજ ઘ કૃત. એક વખત લેાહજ ઘ તને ભૃગુક છના માણુસાએ વિષમિશ્રિત મોદક આવ્યા લેહેજઘ જમવા બેઠો પણ અપશુકન દેખી તેણે લાડવા ન ખાધા. આ લાડવા ગ્રેડપ્રદ્યોતે અભયકુમારને બતાવ્યા. અક્ષયકુમારે કહ્યું. આ લાઢવા ષ્ટિવિષસ યુક્ત છે. ’ •

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434