Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 395
________________ - તીર્થસ્થાપન બાદ 1. ૧૮૭ marronomium તેલની કુપિકા આપી સાધુએ પાડી નાંખી. સુલસાએ બીજી આપી. સાધુએ તે પણ પાડી નાંખી. સુલસાએ ત્રીજી આપી તે સાધુના હાથે પડી જતાં સુલસા બોલી “ભગવંત! હું કમનશીબ છું કે મારી આપેલ વસ્તુ આપના કામમાં આવતી નથી.”દેવ સુલતાની ભક્તિ અને ધીરજ દેખી પ્રસન્ન થયો. તેણે વરદાન માગવાનું કહ્યું. સુલસાએ પુત્રનું વરદાન માગ્યું. દેવે બત્રીસ ગુટિકાઓ આપી. આથી સુલસાને બત્રીસ પુત્રો થયા. અને તે સર્વ શ્રેણિકના અંગરક્ષક બન્યા. ચેલણું રાણું. આ અરસામા વૈશાલી નામે નગરી હતી. તે નગરને ચેટક નામે ધર્મિષ્ઠ રાજા હતો. તેને પ્રભાવતી, પદ્દમાવતી, મૃગાવતી, શિવા, જયેષ્ઠા, સુજયેષ્ઠા અને ચેલણા નામે સાત પુત્રીઓ હતી. પ્રભાવતી વીતભય નગરના રાજા ઉદાયનને, પદ્માવતી ચંપાના રાજા દધિવાહનને, મૃગાવતી કોશબીના રાજા શતાનિકને, શિવા ઉજજૈનીના રાજા ચંડપ્રદ્યોતને અને જયેષ્ઠા કુંડગ્રામના અધિપતિ નંદીવર્ધન રાજાને (ભગવાનના મોટાભાઈને) આપી હતી. સુજયેષ્ઠા અને ચેલણા બે કુમારી હતી. સુકા અને ચેલણાના આવાસમાં એક વખત એક પરિત્રાજિકા આવી ચડી. તેણે શૌચમૂળ ધર્મની પ્રશંસા કરવા માંડી સહજ જૈનધર્મ વાસિત સુઝાએ કેવળશૌચને અશુભ આસવ જણાવી તેનું નિરસન કર્યું પરિવાજિકાને આમાં પિતાનું અપમાન લાગ્યું. અને તેથી ઘણી શકવાની સ્થિતિમાં સુકાને મુકવાને વિચાર કરી તેનું રૂપ આળખી શ્રેણિક રાજા પાસે ગઈ. શ્રેણિક તેનું રૂપ દેખી મુગ્ધ બન્યું. અને હૂત એકલી ચેટક પાસે સુચેષાની માગણી કરી. ચેટકે શ્રેણિકનું કુળ પિતાની સમાન ન હોવાથી તેની માગણને તિરસ્કાર કર્યો. શ્રેણિકને સુચેષ્ઠા વિના મુદ્દેલ ચેન ન પડ્યું. અભયકુમારને આ વાતની ખબર પડી. તે વૈશાળી ગયો. ત્યાં તેણે અંત પુર નજીક દુકાન માંડી અને રોજ ત્રિકાળ શ્રેણિકના ચિત્રનું પૂજન કરવા લાગ્યો એક દિવસ દાસીએ તે રૂ૫ સુકાને બતાવ્યું. સુકા શ્રેણિકનુ રૂપ જોઈ માહિત બની. અભયકુમારે સુછાને શ્રેણિક સુરંગદ્વારા નિયત દીવસે આવશે તે જણાવી તેને આનંદિત કરી. આ પછી અભયકુમારે યુક્તિ કરી સુષાના આવાસ સુધી સુરંગ કરાવી. શ્રેણિક સુલસાના બત્રીમ પુત્રોને સાથે લઈ રથ ઉપર આરૂઢ થઈ અજયેષ્ઠાના આવાસે આવ્યો. સુકા જતાં જતાં ચેલાને મળી સર્વ વાત કહી વિખુટી પડે છે. તેટલામાં યાદ આવતાં સુજા રત્નકરંડી લેવા ગઈ અને થેલ્લણ રથ ઉપર બેઠી. તે વખતે રથિકપુત્રોએ રાજાને કહ્યું મહારાજ ! શત્રુના ઘરમાં વધુ વિલંબ કર વ્યાજબી નથી.” શ્રેણિક રથ હાંકો. ઘેડીવારે સુયેષ્ઠા આવી. તેણે ન જ રથ કે ન જોયા શ્રેણિક કે ચેલ્લણ. સુચેષ્ઠાએ બૂમ પાડી. ડે! દોડ! શ્રેણિક ચેતલણને હરી નાસી જાય છે. ચેટકરાજાનેરથિક વીરંગ દોડી આવ્યો. તેણે સૌ પ્રથમ સુલતાના બત્રીસે પુત્રને મારી નાખ્યા. શ્રેણિકને મારવા તે દેડ

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434