Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 263
________________ આગમ-કથાઓ 08522 ૩૧૫૦૮૯ ૩૧૫૩૧૯ ૫૦૭૭ ૩૧૫૫૪૯ ૫૦૮૦ આત્યંતર પહેલું આત્યંતરથી બીજું આત્યંતરથી ત્રીજું બાહ્ય પહેલું બાહ્યથી બીજું બાહ્યથી ત્રીજું ૧૦૦૬૬૦|૩૧૮૩૧૫ ૫૧૫૨ ૩૧૮૩૧ ૧૦૦૫૮૭ ૩૧૮૦૮૫ ૫૧૨૧ ૧૦૦૫૧૪ ૩૧૭૮૫૫ ૫૧૧૮ નોંધ :– એક ચંદ્ર મંડલનું બીજા ચંદ્ર મંડલથી અંતર ૩૬.૪ યોજન છે. એનાથી બે ગણો ૭૨.૮ વિખંભ વધે છે. આનાથી ત્રણ ગણી સાધિક પરિધિ અધિક અધિક હોય છે. ૯૯૦૧૨ h2622 262 મુહૂર્ત ગતિ પ્રતિ મંડલમાં વધે છે. ૩.૭૦ યોજન પ્રતિ મંડલમાં પરિધિ વધે છે. – ૨૩૦ યોજન. (૪) નક્ષત્રના આઠ મંડલમાંથી જંબૂદ્વીપમાં બે છે અને લવણ સમુદ્રમાં છ છે. (૫) નક્ષત્રના પહેલા મંડલોમાં મુહૂર્ત ગતિ ૫૨૬૫ યોજન છે. નક્ષત્રના છેલ્લા મંડલમાં મુહૂર્ત ગતિ ૫૩૧૯ યોજન છે. ૫૦૭૩ ૪૭૨૬૩ (૬) ચંદ્ર એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. ૦.૦૧૬૧ યોજન. સૂર્ય એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. ૦.૦૧૬૬ યોજન . નક્ષત્ર એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. ૦.૦૧૬૭ યોજન . (૭) બૃહસ્પતિ મહાગ્રહ ૧૨ વર્ષોમાં બધા નક્ષત્રોની સાથે યોગ સમાપન કરે છે. શનિશ્ચર મહાગ્રહ ૩૦ વર્ષોમાં બધા નક્ષત્રોની સાથે યોગ સમાપન કરે છે. (૮) કરણ ૧૧ હોય છે. યથા— ૧. બવ ૨. બાલવ ૩. કૌલવ ૪. સ્ત્રીવિલોચન ૫. ગરાદિ ૬. વણિજ ૭. વિષ્ટિ ૮. શકુનિ ૯. ચતુષ્પદ ૧૦. નાગ ૧૧. કિંસ્ટ્રુઘ્ન. (૯) ચંદ્ર, ચંદ્ર, અભિવર્જિત, ચંદ્ર, અભિવર્ધિત તેપાંચ સંવત્સરનો યુગ હોય છે. આ સંવત્સર ચંદ્રથી શરૂ થનારા હોય છે. અયન બે છે દક્ષિણાયન, ઉત્તરાયન. એમાં પ્રથમ દક્ષિણાયન હોય છે. પક્ષ બે હોય છે– કૃષ્ણ અને શુકલ. એમાં કૃષ્ણ પક્ષ પહેલા હોય છે. એજ પ્રકારે કરણોમાં બાલવ, નક્ષત્રોમાં અભિજિત, અહોરાત્રમાં દિવસ અને મુહૂર્તમાં રૌદ્ર મુહૂર્ત એ બધાથી પહેલા હોય છે. (૧૦) એક યુગમાં ૧૦ અયન, ૩૦ ૠતુ, ૬૦ મહિના, ૧૨૦ પક્ષ, ૧૮૩૦ દિવસ, ૫૪૯૦૦ મુહૂર્ત હોય છે. (૧૧) નક્ષત્ર સંબંધી વર્ણન અહીં દસ દ્વારોથી છે– ૧. પ્રમર્દ આદિ યોગ ૨. દેવતા ૩. તારા ૪. ગોત્ર ૫. સંસ્થાન ૬. ચન્દ્ર સૂર્ય યોગ ૭. કુલ ૮. પૂનમ અમાસમાં કુલ ૯. પૂનમ અમાસના કુલોમાં મહિનાઓનો સંબંધ ૧૦, રાત્રિવાહક. આ દસે દ્વારોનું વર્ણન જયોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં જીઓ અન્ય પણ આ સાતમાં વક્ષસ્કારનું વર્ણન તે સૂત્રમાં જોવું જોઈએ. (૧૨) અષાઢ મહિનાના અંતિમ દિવસે બે પગની પોરસી છાયા થાય છે. અર્થાત્ પગના ઘૂંટણ પર્યંતની છાયા બે પગ જેટલી હોય છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે બે પગ અને ચાર અંગુલ છાયા હોય છે. ત્યારે પોરસી આવે છે. આ રીતે પ્રતિ મહિના ૪ અંગુલ વધતા પોષ સુધી ૬ મહિનામાં ૨૪ અંગુલ – ૨ પગ છાયા વધી જાય છે. અર્થાત્ ૨+૨ ઊ ૪ પગ જેટલી છાયા હોય છે. ત્યારે પોરસી આવે છે. આ પગના ઘૂંટણ સુધીના પગની છાયાના માપથી પોરસી જાણવાનું માપ બતાવવામાં આવેલ છે. (૧૩) સોળ દ્વાર આ પ્રકારે છે– ૧. તારા અને સૂર્ય ચન્દ્રની અલ્પ અથવા સમ ઋદ્ધિ સ્થિતિ ૨. ચન્દ્રનો પરિવાર ૩. મેરુથી અંતર ૪. લોકાંતથી અંતર ૫. સમભૂમિથી અંતર ૬. બધાથી ઉપર નીચે વગેરે ૭. વિમાનોના સંસ્થાન ૮. જ્યોતિષી દેવોની સંખ્યા ૯. વાહક દેવ ૧૦. શીઘ્ર મંદ ગતિ ૧૧. અલ્પáિક મહર્દિક ૧૨. તારાઓનું પરસ્પર અંતર ૧૩. અગ્રમહિષીઓ ૧૪. પરિષદ અને ભોગ ૧૫. આયુષ્ય ૧૬. અલ્પબહુત્વ.(આ બધા દ્વારોનું વર્ણન જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ માં જોવું) જંબુદ્રીપમાં તીર્થંકર વગેરેની સંખ્યા :– નામ જઘન્ય ઉત્કૃષ્ટ નામ જઘન્ય ઉત્કૃષ્ટ 30 ૨૮ તીર્થંકર ૪ ૩૪ બલદેવ | ૪ વાસુદેવ ૪ 30 ચક્રવર્તી ૪ ૨૮ ૩૦ નિધિ રત્ન ઉપભોગ | ૩૬ ૨૦૦ જંબૂદ્રીપ વર્ણનનો ઉપસંહાર :– આ પ્રકારે આ જંબુદ્રીપ એક લાખ યોજન લાંબો, પહોળો, ગોળ છે. ૩,૧૬,૨૨૭ યોજન ૩ કોશ ૧૨૮ ધનુષ ૧૩.૫ અંગુલ સાધિક પરિધિ છે. એક હજાર યોજન ઊંડો છે; (૨૪મી અને ૨૫મી વિજયની અપેક્ષા) ૯૯૦૦૦ યોજન સાધિક(મેરુની અપેક્ષા) ઊંચો છે; એક લાખ યોજન સાધિક સર્વાગ્ર છે. વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ વગેરેની પર્યાયોની અપેક્ષા અશાશ્વત છે અને અસ્તિત્વની અપેક્ષા સદા હતો અને સદા રહેશે, તેથી શાશ્વત છે. આ જંબુદ્રીપ પૃથ્વી પાણી જીવ અને પુદ્ગલ પરિણામ રૂપ છે. બધા જીવ અહીંયા પાંચ સ્થાવર રૂપમાં અનંતવાર અથવા અનેકવાર ઉત્પન્ન થઈ ચૂકયા છે. આ દ્વીપમાં અનેક જંબૂવૃક્ષ છે, જંબૂવન છે, વનખંડ છે.જંબૂ સુદર્શન નામક શાશ્વત વૃક્ષ છે. જેના પર જંબૂઠ્ઠીપનો સ્વામી અનાદત મહદ્ધિક દેવ રહે છે, આ કારણે આ દ્વીપનું જંબુદ્રીપ એ શાશ્વત નામ છે. નિધિ રત્ન અસ્તિત્વ પંચેન્દ્રિય રત્ન એકેન્દ્રિય રત્ન - ૩૦ ૨૧૦ ૨૧૦

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305