Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 275
________________ આગમ-કથાઓ 274 ૨૦| હરત | હાથ | ૫ | ઉપકુલ | | ચિત્રા | ખીલેલા પુખ | ૧ | કુલ | ત્ર | આસો સ્વાતિ | ખીલા | ૧ | ઉપકુલ ૨૩] વિશાખા | દામણિ | ૫ | કુલ | વૈશાખ | કાર્તિકી : અનુરાધ | એકાવલી (૫) કુલપકુલજ રપ જયેષ્ઠા | ગજદંત | ૩ | ઉપકુલ મૂલ | વીંછી | 11 | કુલ | | ઠ | માગસરી ૨૭| પૂર્વાષાઢા હાથીનાં પગલા | ૪ | | ઉપકુલ ૨૮ | ઉત્તરાષાઢા | બેઠેલો સિંહ | 1 | કુલ | આષાઢ | પૌષી | : | ૨૪ સંખ્યા ર પુષ્ય અશ્લેષા | ૧૧_ દસમો પ્રતિ પ્રાભૃત દરેક રાતની શરૂઆત થતા જે નક્ષત્ર ઉદય થાય છે અને સંપૂર્ણ રાતમાં આકાશમાં રહીને રાત સમાપ્ત થતા અસ્ત થાય છે એ નક્ષત્ર રાત વાહક નક્ષત્ર કહેવાય છે. અર્થાત્ તે નક્ષત્ર સંપૂર્ણ રાતનું વહન કરે છે. જેમ સૂર્યથી કાલમાન પોરસી જ્ઞાન થાય છે, એવી જ રીતે રાત વાહક નક્ષત્રને જાણવા જોવાથી રાતના સમયનું અનુમાન થાય છે. ૨૮ નક્ષત્રમાં કોઈ નક્ષત્ર ૭ દિવસ રાત વહન કરે છે તો કોઈ ૧૫ દિવસ વહન કરે છે. તે સિવાય કોઈ મહિનામાં ત્રણ નક્ષત્ર તો કોઈમાં ચાર નક્ષત્ર રાત વહન કરે છે અને ચાર્ટથી જુઓ. રાત્રિવાહક નક્ષત્ર : ક્રમ | મહીના | નક્ષત્ર | રાત્રિ | નક્ષત્ર | રાત્રિ | નક્ષત્ર ત્રિ, નક્ષત્ર રાત્રિ નામ સંo સંo સંo ૧ | શ્રાવણ | ઉત્તરાષાઢા ૧૪ | અભિજિત | ૭ | શ્રવણ | ધનિષ્ઠા | ૧ | ભાદરવો| ધનિષ્ટા | ૧૪ | શતભિષક | ૭ | પુ.ભાદ્રપદ | ૮ | ઉ.ભાદ્રપદ | ૧ આસો | ઉ.ભાદ્રપદ | ૧૪ રેવતી ૧૫ | અશ્વિની | ૧ ૪ | કારતક | અશ્વિની | ૧૪ | ભરણી | ૧૫ | કૃતિકા | ૧ માગસર | કૃતિકા | ૧૪ | રોહિણી | ૧૫ | મૃગશીર્ષ | ૧ | પોષ | મૃગશીર્ષ | ૧૪ | આદ્ર | ૭ | પુનર્વસુ | મહા પુષ્ય | ૧૪ | | | ૧૫ | મઘા ફાગણ | મા ૧૪ | પૂ.ફાલ્યુની ૧૫ | ઉ.ફાલ્ગની | ૧ | ૯ | ચૈત્ર | ઉ.ફાલ્યુની ૧૪ | હસ્ત | ૧૫ | ચિત્રા ૧૦ વૈશાખ | ચિત્રા | ૧૪ | સ્વાતિ | ૧૫ | વિશાખા | ૧ | - | ૧૧ જ્યેષ્ઠ | વિશાખા | ૧૪ | અનુરાધા | ૭ | જ્યેષ્ઠા | ૮ | મૂલ ૧૨ | અષાઢ | મૂલ | ૧૪ | પૂર્વાષાઢા | ૧૫ | ઉત્તરષાઢા | ૧ સૂચના:- ચાર્ટમાં– સં૦ – સંખ્યા, ઉ. – ઉત્તરા, પૂ. – પૂર્વા. - દરેક મહિનામાં તેનું “કુલનક્ષત્ર' એક જ દિવસ પૂનમની રાત્રિને વહન કરે છે. ચાર મહિનામાં કુલીપકુલ હોય છે. તે મહિનામાં ચાર નક્ષત્ર રાત્રિ વહન કરે છે. શેષ મહિનામાં ત્રણ નક્ષત્ર રાત્રિ વહન કરે છે. દરેક મહીનાના “કુલનક્ષત્ર' આગલા મહિનાની શરૂઆતના ૧૪ દિવસ રાત વહન કરે છે. બાકીના ૧૬ દિવસોમાંથી તે મહિનાના છેલ્લા એક દિવસે તે જ મહીનાના કુલ નક્ષત્ર વહન કરે છે. બાકી રહેલા ૧૫ દિવસોમાં જો તે જ મહિનાના ઉપકુલ અને કુલોપકુલ બંને હોય તો ક્રમશઃ ૮ અને ૭ રાત્રિ વહન કરે છે અને માત્ર ઉપકુલ જ હોય તો તે ૧૫ દિવસ સુધી રાત્રિ વહન કરે છે. અગિયારમો પ્રતિ પ્રાભૃત ચંદ્રની સાથે જોગ જોડવાવાળા નક્ષત્રનો પાંચ રીતે સંયોગ થાય છે– (૧) દક્ષિણમાં રહીને સાથે ચાલે છે. (૨) ઉત્તરમાં રહીને સાથે ચાલે છે. (૩) ઉપર નીચેની અપેક્ષાએ સીધાણમાં રહીને પ્રમર્દ યોગથી ચાલે છે. (૪) કયારેક દક્ષિણથી તો કયારેક પ્રમર્દ સાથે ચાલે છે. (૫) કયારેક દક્ષિણથી તો કયારેક ઉત્તરથી તો કયારેક પ્રમથી એમ ત્રણે ય રીતે સાથે ચાલે છે. (૧) દક્ષિણથી– (૧) મૃગ (૨) આર્કા (૩) પુષ્ય (૪) અશ્લેષા (૫) હસ્ત (૬) મૂલ. (૨) ઉત્તરથી– (૧ થી ૯) અભિજિતથી ભરણી સુધી (૧૦) પૂર્વા ફાલ્ગની (૧૧) ઉત્તરા ફાલ્ગણી (૧૨) સ્વાતિ. (૩) ત્રણેયથી– (૧) કૃતિકા (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) મઘા (૫) ચિત્રા (૬) વિશાખા (૭) અનુરાધા. | (૪) દક્ષિણથી અને પ્રમર્દથી– (૧) પૂર્વાષાઢા (૨) ઉત્તરાષાઢા. (૫) પ્રમર્દ યોગથી– (૧) જયેષ્ઠા. સ્પષ્ટીકરણ :- (૧) છેલ્લા મંડલમાં રહેતા મૃગશીર્ષ આદિ નક્ષત્રને હંમેશાં ચંદ્રની દક્ષિણમાં રહીને ચાલવાનો યોગ મળે છે. (૨) આત્યંતર મંડલમાં રહેતા ૧૨ નક્ષત્ર હંમેશાં એક જ ઉત્તર દિશાના યોગથી સાથે ચાલે છે. (૩) કૃતિકા આદિ ૭ નક્ષત્રોને જ્યારે ચંદ્રની સાથે ચાલવા અર્થાત્ યોગ જોડવાનો પ્રસંગ આવે છે તો ચંદ્ર કયારેક દક્ષિણમાં થઈ જાય છે તો કયારેક ઉત્તરમાં થઈ જાય છે, કયારેક સીધમાં એ જ મંડલમાં ઉપર નીચે ચાલે છે ત્યારે એનો યોગ જોડાય છે અર્થાત્ સાથે ચાલે છે. આનું કારણ એ છે કે ચંદ્ર હંમેશાં મંડલ પરિવર્તન કરે છે, અંદરથી બહાર અને બહારથી અંદરના મંડલોમાં સંક્રમણ કરે છે, જ્યારે નક્ષત્ર પોત પોતાના એક જ મંડલમાં હંમેશાં પોતાની એક જ ગતિથી ભ્રમણ કરે છે. અર્થાત્ તે નથી મંડલ બદલતા કે નથી ચાલ બદલતા.

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305