Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 290
________________ jain 289 કથાસાર પશ્ચિમ કોઈ પણ દિશામાં એ હોકાયંત્રને ખસેડો. અડધો કુટ કે તેથી વધારે ખસેડતાં ખ્યાલ આવશે કે હવે ઉત્તર લખેલો છેડો ચુંબકીય ધ્રુવ-ઉતરધ્રુવ તરીકે સ્થાપેલા બાંદુ તરફ નથી. હવે તે ગ્યાએ સ્થિર રહી ઉતર લખેલા છેડાને ધ્રુવ બીંદુ તરફ ફેરવો. જેવું હકીકતમાં કાને છે. કારણકે હોકાયંત્રનો ઉતરનો છેડો હંમેશા ચુંબકીય ક્ષેત્ર તરફ ખેંચાયેલો રહે છે. આ ચુંબકીય ક્ષેત્ર અનેક કારણોથી હોઇ શકે છે. તેને પૃથ્વીના ગોળ દળા જ્વા હોવા સાથે સંબંધ નથી. ઉપર મુમ્બ હોકાયંત્રના મોડેલને બે-ચાર વાર કોઇ એક દિશામાં તપૂર્વ કે પશ્ચિમ) ખસેડીને જોશો અને વારંવાર તેના ઉત્તર લખેલા છેડાને ચુંબકીય ધ્રુવ તરીકે સ્થાપેલા બીંદુ તરફ ફેરવતાં રહેશો તો જણાશે કે, આખું ગાળ પરિભ્રમણ સપાટ જમીન કે ટેબલ ઉપર પણ થયું. આ પરિક્રમા ચુંબકીય ધ્રુવની કરી કહેવાય, નહિં કે પૃથ્વીની. કલ્પેલી ગોળ પૃથ્વીનાં અડધા ભાગ પર અફાટ સમુદ છે. જ્યાંથી મુસાફરી કરવામાં નથી આવતી અને કર્કવૃતની બાજુએથી જ આ પરિક્રમા કરવામાં આવે છે. દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં બરફમાં લાંબી મુસાફરી કર્યા પછી મત્યુનાં ભયથી પાછા ફરેલા સહસીકો જણાવે છે કે આગળ અંધકાર અને અમાપ બરફની ચાદર શિવાય કશું જોવા નથી મળયું. દૂરનાં દરેક પ્રદેશને જ્યાં ન પહોંચે અને બરફ દેખાય તેને ધ્રુવ પ્રદેશ માની લેવાય છે. દરિયો પણ હજારો માઈલ સુધી થીલો જ હોય છે. આમ વિજ્ઞાન પોતાની કલ્પનાઓની કોઇ નકકર સાબીતી આપી શક્યું નથી. વિજ્ઞાન પ્રત્યે માન ધરાવતા કેટલાક બુધ્ધીવાદીઓ પણ તેની આ કલ્પનાઓ અને થીયરીઓ ને માનવા તૈયાર નથી. હાલનાં ક્નોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. એકતો શ્રધ્ધાળુઓ જ વિજ્ઞાનને ઉપેક્ષા ભાવથી જુએ છે. બીજા વિજ્ઞાન પ્રત્યે માન ધરાવે છે તેમ છતાં તેમની ધર્મસિધ્ધાંતોમાં શ્રધ્ધા અડગ છે. જીવના સુખ દુખ પ્રત્યક્ષ દેખાઈ રહયા છે અને કર્મ સિધ્ધાંતો ની આથી મોટી બીજી કોઇ સાબિતીની દૃર નથી. ત્રીજા મકો શ્રધ્ધાવાન બન્યા પછી વિજ્ઞાનના પ્રભાવથી અંજાઇ ઈ શ્રધ્ધા ગુમાવી છે , વિજ્ઞાનને રાજકીય આધ્યે મળવાથી પાઠ્યપુસ્તકો માં સ્થાન મળયું છે. જેનોએ શાળાઓ અને કોલેજો બહુ નથી બનાવી, તેથી આજે નાનાં બાળકો ને એડમિશન માટે ડોનેશન આપવું પડે છે. કેથલિક કે મુસ્લીમ મેનેજમેન્ટ ધરાવતી સંસ્થાઓમાં એડમીશન લેવું પડે છે. ત્યાંના સંસ્કારોથી બાળક ભૌતિકવાદી બની જાય છે. પાંજરાપોળ વૃધ્ધાશ્રમ હોસ્પીટલ શાળા કોલેજ અન્નક્ષેત્ર આ કાર્યો સંપતિ અને સાહસનો ઉપયોગ કરવા જ્વા છે. ગુત્વાકર્ષણ બળ એક કલ્પના ટેબલ પરથી વસ્તુ નીચે પડે છે. પણ તેને પહેલા જમીન પરથી ઉપાડીને ટેબલ પર મુકવામાં આવી છે. ચાવીવાળી ઘડિયાળમાં જીવનાં પૂર્વ પ્રયોગથી મારેલી ચાવી પોતાની પૂર્વની સ્થિતીમાં આવી જાય છે તેમ વનસ્પતિ નાં જીવોનાં શરીરબળથી ઉપર ચઢેલા તત્વો ફળ રૂપે ઝાડ પરથી પડે છે. અને પોતાની પુર્વની સ્થિતી જમીન પર આવી જાય છે. જ્યાં આધાર મળવાથી અટકી જાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કયાં રહેલું છે? તેનો ખુલાસો હજી વિજ્ઞાન નથી કર્યો છે. જો તે પૃથ્વીનાં દરેક કણમાં હોય, તો | દિવાલ પરથી ધુળની રજ નીચે ન પડવી જોઈએ તથા દિવાલ તરફ ધુળનાં રજકણો ખેંચાવા જોઈએ, જે નથી બનતું. જો તે પૃથ્વીના કેન્દ્ર બીંદુમાં હોય તો, સૌથી દૂરનો પ્રદેશ, જે ઈકવેટર એટલે કે વિષુવૃત છે, તયાં તે સૌથી ઓછું હોવું જોઈએ. પણ એમ નથી. | વિષુવૃત પરનાં વર્ષાવનનાં જંગલોમાં હજારો નદીઓ, ગુરુત્વાકર્ષણ ની ઐસીતૈસી કરીને કોઈ ઉતરથી દક્ષિણ અને કોઈ દક્ષિણથી ઉતરમાં વહી રહી છે. બ્રમાંડની ઉતપતીનું અને શકિતનું મૂળ જેને માનવામાં આવે છે, તે ગુરુત્વાકર્ષણ નો સિધ્ધાંત જ હજી સિધ્ધ નથી. અને હવે તેને ઈશ્વરીય શકતિ માની. વિજ્ઞાનીઓ પણ પોતાના કાર્યની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરતાં જોવા મળે છે. વિજ્ઞાને કહ્યુયું તે ભાવસત્ય પથ્વી પરની સમગ્ર જીવ સૃષ્ટિની દિનચર્યા અને જીવન સૂર્યની આસપાસ ફરે છે. ત્રસ્તુઓ બદલાય છે વર્ષા થાય છે, સુર્યનાં તાપથી ખેતરોમાં પાક થાય છે, ખાબોચીયાનાં પાણી સુકાવાથી રોગચાળો અટકે છે. તળાવનાં ખુલ્લા પાળી પણ સૂર્યનાં કિરણોથી શુધ્ધ થઇ પીવા લાયક રહે છે. સૂર્ય રાતે અલોપ થઇ લોકોને નીંદાધીન થવાનું કહે છે, વૈદીક શાસ્ત્રોમાં સૂર્યને દાદાની ઉપમા આપી છે. શોધાયેલી પથ્વી કરતાં ૧૧૦ ગા પ્રદેશ પર તેનું ભ્રમણ છે. આમ તે પથ્વી કરતાં ૧૧૦ ગળો વિશાળ પણ છે. સૂર્ય પૃથ્વીની અને જીવોની સ્પર્શના કરતાં આગળ વધે છે. તે જીવોનાં સુખદુખને જાણે છે. રાત્રીનાં પુદગલો અશુભ હોય છે ભયનું પ્રમાણ વધે છે તથા વિચારો અશુભ થાય છે. સૂર્યની વેશ્યાથી પુદગલો શુભ થાય છે. આ સૂર્યનો સ્નેહ દાદા જો અપાર છે. એક મંડલ ડીવીઝન) ને ૧૨ કલાકમાં પાર કરવાનાં લક્ષ્યથી તે ગતિ કરે છે. અહિં મંડલ એ એક જીવસૃષ્ટિ વાળો પ્રદેશ છે. અને તે પ્રદેશ પર દિવસ રાતની અને ત્રસ્તુઓની નિયમીતતા જાળવવાના લક્ષ્યથી તે પોતાની ગતિમાં શિતા કે મંદતા કરે છે. કર્ક વત પર પ૮ સુધી ઉષ્ણતામાન વધે છે એજ સૂર્ય જ્યારે મકરવૃત પર હોય છે ત્યાં કયારેય તાપમાન વધતું નથી કારણકે ગતિમાં શીવ્રતા હોય છે. વિશ્વના વધારે ગરમ પ્રદેશો બધા ઉતરમાં છે. જેમ ધ્વને ઉપાડનાર આનંદનો અનુભવ કરે છે. તેમ સૂર્યના દેવો પ્રસન્નતા અને હર્ષ ઉલ્લાસ સાથે પોતે જીવસૃષ્ટિને ઉપયોગી થઈ રહયા છે એવું જાળી પરિભ્રમણ કરે છે. કેવલી પણ પોતાની દીનચર્યા સૂર્યના ઉદય અસ્તથી કરે છે. સૂર્યનાં આ મહાન કાર્યનો અનુભવ થવાથી વેદિક મતવાળાઓ જગતનો કોઇ કર્તા -

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305