Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 302
________________ jain 301 કથાસાર આસ્તી થી આસ્તી – ધુમાડાથી અગ્ની. આસ્તી થી નાસ્તી- અગ્ની છે તો શીતળતા નથી. નાસ્તી થી આસ્તી- અગ્ની નથી તો શીતળતા છે. નાસ્તી થી નાસ્તી– અગ્ની નથી તેથી ધુમ પણ નથી પ્રતયક્ષ – ઈન્દ્રીય પ્રત્યક્ષ અને નોઈન્દ્રીય પ્રત્યક્ષ. અનુમાન - આસ્તીથી અને નાસ્તીથી વયાપ્તી આપીને. એક સિકકા જેવોજ બીજો સિકકો . ઉપમાન - ગણીમ: ગણાય, નારીયલ આદિ. ધરીમ: વજન થાય. મેય: માપ થાય, તેલ–લીટરમાં કપડુ–મીટરમાં પરિચ્છેદ: કસોટીથી, રત્ન મોતી વગેરે. આગમ પ્રમાણ – ફકત શ્રધાળુને જ આ પ્રમાણ આપી શકાય છે. અશ્રધાળુ જો કોઈ સરલ હોય તો ન્યાય શાસ્ત્રનો ઉપયોગ થઈ શકે છે. કોઈની શ્રધાને ચલીત થતી રોકવા પણ જાય શાસ્ત્રનો ઉપયોગ થાય છે. મિથ્યા હેતુ–હેતુ આભાસ ના ૪ પ્રકાર છે. અસિધ્ધ: અનિશ્ચીત કે શંકાસ્પદ વિરુધ્ધ સાધ્યથી વિપરીત પદાર્થથી વ્યાપ્ત અનેકાંતીક: પક્ષ, સપક્ષ, વિપક્ષ ત્રણેમાં વ્યાપ્ત અકિંચીતકર : અસમર્થ તેના બે ભેદ સિધ્ધ સાધન અને બાધિત વિષય સિધ્ધ–જે વિપક્ષમાં સિધ્ધ હોય બાધીત–જે કોઈ રીતે બાધીત થતું હોય અનુમાનનું સંક્ષિપ્ત રુપ: શંકાનું કારણ– અજ્ઞાન, અશ્રધા, અવિશ્વાસ છે. તર્ક – મતિજ્ઞાન અને બુધ્ધીથી થાય છે. અનુમાન–બુધ્ધીનાં વિવેકથી થાય છે. ધારણા–અનુમાનમાં શ્રધ્ધા ઉમેરાતાં થાય છે. કલ્પના–બુધ્ધીનાં વિવેક વગરની હોય છે. શ્રધ્ધા–પોતાના હિતકારી પર વિતરાગી પર,કેવળજ્ઞાની પર હોય છે. સાધન-સાધ્ય સાથે સંબંધથી વ્યાપ્ત હોય છે.(કાર્ય-કારણની જેમ) સમાધાન-શ્રદ્ધાને કાયમ રાખી, પ્રત્યક્ષ પ્રમાણોની ઉપેક્ષા ન કરતાં, શકયતાઓથી કરવામાં આવતો નિર્ણય. પરિક્ષણ– નિરીક્ષણ, પરિક્ષણમાં શ્રધ્ધા એકજ હોય છે, પણ અનુમાન છે કે તેથી વધારે હોય છે. નોલોજી અને વિજ્ઞાન જૈન ધર્મગ્રંથોમાં જ્યોતિષશાસ્ત્રની ઓળખ પાપશાસ્ત્ર તરીકે કરવામાં આવી છે. અહિં વિજ્ઞાન અને ધર્મને કોઇ મતભેદ નથી, ાતનો કોઇ કર્તા કે સર્જનહાર નથી એ બાબતે પણ વિજ્ઞાન અને ધર્મ સંમત છે, અનાદિ અનંત પુદગલ mત હતું, છે અને રહેશે એ બાબતે પણ બેઉ એકમત છે. પરંતુ વિજ્ઞાન જીવ તત્વને માટે આ ધારણા કરવા તૈયાર નથી. વિજ્ઞાન આત્માનું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નથી. આ અત્માની સાબીતી માંગનાર પોતે કોણ છે? કોઇ પુદગલ છે? જ સાબીતી માંગી રહયા છે ? આત્મા પોતે જ પોતાના હોવા પર શંકા કરે, એ અચરજ અપાર છે. વિજ્ઞાનનો આધાર નિયમો છે જે બુદ્ધિનો વિષય છે. ધર્મનો આધાર સિધ્ધાંતો છે જ શ્રધ્ધાને વિષય છે, અને આચરણ કર્યા પછી જ અનુભવથી તેની સાબીતી મળે છે. બન્નેનું લક્ષ્ય માનવ સમાજ અને જીવસૃષ્ટિની ઉન્નતિ છે પરંતુ સાધનો જુદા છે. ધર્મ આ લક્ષ્ય માટે આત્માને સંસ્કારીત કરવાનું કામ કરે છે. બુદ્ધિવાદીઓ આને ભય તરીકે ઓળખાવે છે. સંસ્કાર અને ભય વચ્ચેની ભેદરેખા ભલે ગમે તેટલી પાતળી હોય, પરંતુ બેઉ અલગ તો છે જ. ભય એ અજ્ઞાનનું સંતાન છે જ્યારે સંસ્કારો જ્ઞાન થી જન્મે છે. જ કાર્ય કરવાને માટે કે ન કરવાને માટે તમારે કોઈ પ્રયત્ન કે પુરુષાર્થ કરવો પડતો નથી, મગજ પણ વાપરવું પડતું નથી. સ્વભાવકજ થાય છે. તે જ સંસ્કારો છે. બાકી જ્યાં વિચારવું પડે કે પ્રયત્નથી થાય, ત્યાં પોતાનું હજી નિરિક્ષણ કરવું જોઇએ. આજથી પૂર્વે જીવે ધર્મકરી તો કરી, પણ કાં તો સંસાર અને નર્કનાં દુઃખોથી ભય પામીને અથવા તો મોક્ષ અને સ્વર્ગનાં સુખોને પામવા. પ્રાથમિક અવસ્થામાં આ કારણો હોવા સમજાય છે. પરંતુ સર્વ જીવો પર અનુકંપા અને અજીવ પુદગલ ગત પર

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305