Book Title: Katha Manjari Part 03
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 6
________________ કથાના કેટલાક ભાગ કાલેજેમાં અર્ધમાગધીના અભ્યાસક્રમ તરીકે પણ દાખલ થએલ છે. મે આ " કથામાં શ્રીરત્નશેખરસૂરીશ્વરજીએ રચેલી સિરિ સિરિવાલકહા ’નું અક્ષરશઃ ગુજરાતી ભાષાંતર તથા મહામહેાપાધ્યાય શ્રી વિનયવિજયજીએ રચેલા ‘ શ્રીપાલ રાસ'ના મહત્ત્વના ઉપયેાગી ભાગા [ ] આ પ્રમાણેની નિશાનીમાં આપીને, વાંચનારને અને ગ્રંથા ખરીદવાની જરૂર ના પડે અને સળંગ કથા વિસ્તારથી સમજી શકાય તે માટે અને કૃતિઓના ઉપયાગ કર્યો છે; અને બંને કૃતિ વચ્ચેના તફાવત ફૂટ નેટામાં તે તે સ્થળે દર્શાવેલા છે. આ કથા વિક્રમના પંદરમા સૈકાની શરૂઆતમાં એટલે કે વિક્રમ સંવત ૧૪૨૮ માં શ્રીરત્નશેખરસૂરીશ્વરજીના શિષ્ય પૂજ્ય શ્રીહેમચંદ્ર નામના સાધુએ લખેલી છે, એટલે તેના પહેલાં તેા જરૂર જ રચાઈ છે; અને તેના ઉપરથી વિક્રમ સંવત્ ૧૭૩૮ માં મહામહાપાધ્યાય શ્રીવિનય. વિજયજીએ તથા ઉપાધ્યાયજી શ્રીયશેાવિજયજીએ ‘ શ્રીપાલ રાસ ' રચેલા છે જે નીચે મુજખની પ્રશસ્તિ ઉપરથી માલુમ પડે છે. [ શ્રીપાલરાસની પ્રશસ્તિ તપગચ્છરૂપ ન દનવનની અંદર કલ્પવૃક્ષ જેવા શ્રીહીરવિજયસૂરિ પ્રગટ થયા, જેએએ મુગલવશભૂષણુ અકબર માદશાહને ઉપદેશ આપીને અહિંસા ધર્મના ક્રમાન મેળવ્યાં હતાં. Jain Education International : For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 274