Book Title: Katha Manjari Part 03
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
નિવેદન
કથામજરીના ત્રીજા ભાગ તરીકે શ્રી રત્નશેખરસૂરીશ્વરજી વિરચિત ‘સિરિસિસરવાલ કહા ’નું ગુજરાતી ભાષાંતર તપકથા તરીકે-કથામ જરીના ખીજું ભાગ પ્રસિદ્ધ થયે માત્ર ત્રણ મહિનાના સમય બાદ જાહેર જનતા સમક્ષ મૂકીને હું આનંદ અનુભવું છું.
0
આ શ્રીપાલ કથા જોતાં જ જણાઈ આવશે કે તેના સર્જક શ્રી રત્નશેખરસૂરીશ્વરજીએ આ કથામાં શ્રી સિદ્ધચક્રજી ( નવપદજી )તું જે સુંદર અને વિસ્તૃત વર્ણન આપેલું છે, તેવું વર્ણન મહામહેાપાધ્યાય વિરચિત ‘ શ્રીપાલ રાસમાં ’ જોવામાં આવતું નથી.
વળી, આ શ્રીપાલ કથા મૂળ અમાગધી ભાષામાં હાઈ, તેના જોઈએ તેટલે પ્રચાર થયા જણાતા નથી. આ ગ્રંથની ભાષા એટલી બધી સરલ છે કે સામાન્ય સ ંસ્કૃત જાણનારા પણ તે સહેલાઈથી સમજી શકે છે. વળી, આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 274