________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
ઉચ્છવાસ, અશુભવિહાયોગતિ, ત્રસાદિ-૪, અસ્થિરાદિ-૬, અને નિર્માણ. આ ૨૮નું બંધસ્થાનક “મિથ્યાદષ્ટિને જ જાકાવું અહીં સર્વ અશુભપણું હોવાથી એક જ ભાંગો થાય છે.
૨૨૨
હવે દેવગતિ પ્રાયોગ્ય બંધસ્થાનકો :- કહે છે.... અને તે ૨૮-૨૯-૩૦-૩૧ના ૪ છે, ત્યાં ર૮નું આ પ્રમાણે છે.... દેવગતિ – દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, વૈક્ષિતિક, તેજસ-કાર્યાશરીર, સમચતુરસસંસ્થાન, વર્ગાદિ-૪, અગુરુલધુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસનામ, શુભવિહાયોગતિ, ત્રસાદિ-૪, સ્થિર કે અસ્થિરમાંથી એક, શુભ કે અશુભમાં એક, સુભગાદિ-૩, યશ કીર્તિ કે અયશ કીર્તિમાંથી એક અને નિર્માણ. અને આ બંધસ્થાનક મિથ્યાદષ્ટિ - સાસ્વાદન - મિશ્ર - અવિરતસમ્યગ્દષ્ટિ - દેશવિરત - સર્વવિરતવાળા જીવોને દેવગતિ પ્રાગ્ય બાંધતાં જારાવું. અહીં ૨ સ્થિર - અસ્થિર × ૨ શુભ – અશુભ × ૨ યશ કીર્તિ અયા કીર્તિ વડે - ૮ ભાંગા થાય છે. આ જ જિનનામ સહિત કરતાં ર૯નું બંધસ્થાનક થાય, અહીં પણ તે જ ૮ ભાંગા થાય છે, વિશેષ આ બંધસ્થાનક દેવગતિ પ્રાયોગ્ય બાંઘતાં અવિરત સમ્યગ્દષ્ટિ આદિ જાણવાં.
-
૨૦૦
વળી ૩૦નું બંધસ્થાનક આ પ્રમાણે છે.... દેવદિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયઢિક, આહારકનિક, તેજસ-કાર્પણશરીર, સમચતુરસ્રસંસ્થાન, વર્ગાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, શુભવિહાયોગતિ, ત્રસદશક, અને નિર્માણ. આ બંધસ્થાનક દેવગતિ પ્રાોગ્ય બાંધતાં અપ્રમત્ત અને અપૂર્વકરણના (દઢા ભાર્ગ વર્તતાં સંયત) જાકાવાં. અહીં સર્વ પણ કર્મો શુભ જ છે તેથી એક ભાંગો થાય છે. આ જ ૩૦ના બંધસ્થાનકમાં જિનનામ સહિત કરતાં ૩૧નું બંધસ્થાનક થાય છે, અહીં પણ ૩૦ની જેમ એકાન્ત શુભ પર્દા જાણવાં, તેથી અહીં પણ એક જ ભાંગી થાય છે, સર્વમલીને દેવગતિ પ્રાચગ્ય બંધસ્થાનો વિષે ૧૮ ભાંગા થાય છે.
૨૨૩.
યશ કીર્તિનું એકનું બંધસ્થાનક (દેવગતિ પ્રાોગ્ય બાંધતાં ૮/૬ વિચ્છેદ થતાં) ૮/૩ ભાગથી અનિવૃત્તિબાદર સંપરાય અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે જાળવું. સર્વ બંધસ્થાનકોને વિષે ૧૩,૯૪૫ ભાંગા થાય છે (યંત્ર નંબર ૪૧-૪૨ જુઓ).
ઇતિ ગતિને વિષે બંધસ્થાનકોના માંગા સમાપ્ત
-: અથ ગુણસ્થાનકને વિષે નામકર્મના બંધવિચ્છેદ સ્વરૂપ :
૨૨૪
હવે નામકર્મની પ્રકૃતિઓના ગુશસ્થાનકને વિષે બંધવિચ્છેદ કહે છે.... સાધારણ, સૂક્ષ્મ, આતપ, સ્થાવર, નરકદ્ધિક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયજાતિ, હુંડકસંસ્થાન, અપર્યાપ્ત, સેવાત્ત સંઘયણ એ ૧૩ પ્રકૃતિઓનો મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે બંધવિચ્છેદ થાય છે, આ પ્રકૃતિઓના બંધો મિથ્યાદષ્ટિ જ છે, સાંસ્વાદન આદિ નથી એ પ્રમાશે અર્થ છે. એ પ્રમાણે આગળ પણ વિચ્છેદનો અર્થ સમજી લેવો.
૨૨૫
ર‘અશુભવિહાયોગતિ, દુઃસ્વર, દુર્ભગ, ઉદ્યોત, અનાદેષ, તિર્યંચદ્વિક પ્રથમ અંત્ય સિવાયના મધ્યમ - ૪ સંય - ૪ સંસ્થાન એ ૧૫ પ્રકૃતિઓનો સાસ્વાદન ગુણસ્થાનકે બંધવિચ્છેદ થાય છે. (અનુસંધાળા પેઇઝ નં – ૨૦૫)
૨૨૭
૨૨૧
અહીં યુગલિક સિવાયના પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ - મનુષ્ય જાણવાં. પર્યાપ્ત સંમૂર્ચ્છિમ તિ નારકીના ત્રણ પાથડા સુધી જઇ શકે છે.
-
૨૨૨ ગાથા - ૬૩ – ‘“તિત્વવરાહારજયોતિસંળુઓ ગ્રંથો નારવસુરાાં ।’’
૨૨૩
‘અનિયટ્ટીસુકુમાનેં ગવિત્તી પુસ નિબંધો '’ || ૬૨ ।।
( ‘સાહારના મિો સુકુમાયવથાવર સનાયડુાં ૫ રૂપિવિ સિઁતિયના કુંડમવગ્નત્તદેવનું'' || ૬૪ ||
૨૨૪
૨૨૫ બંધમાં વિવક્ષેલી નામકર્મની ૬૭ પ્રકૃતિઓમાંથી જિનનામ - આહારકદ્વિક મિથ્યાર્દષ્ટિ બાંધતા જ નથી, કારણ કે તેના બંધમાં અનુક્રમે સમ્યક્ત્વ અને ચારિત્ર હેતુ છે, તે મિથ્યાત્વ ગુણસ્થાનકે નથી, એટલે તે ૩ કર્મપ્રકૃતિ જતાં શેષ ૬૪ પ્રકૃતિઓને મિથ્યાદષ્ટિ આત્માઓ બાંધે છે. તેમાંથી ઉપર કહી તે ૧૩નો બંધવિચ્છેદ થતાં સાસ્વાદન ગુણસ્થાનકે નામકર્મની ૫૧ પ્રકૃતિઓ બાંધે છે.
૨૨૬ - માયા વિનાનું પુરૂષ અને વિપુલ માં પવન'' || L ||
ચો પણ નરકગતિ યોગ્ય બંધ કરે છે, અને તેઓ પહેલી
૨૨૭ આ પ્રકૃતિઓના બંધમાં અનંતાનુબંધિ કષાયના ઉદયથી થયેલ પરિણામ કારણ છે. મિશ્રદૃષ્ટિ આદિને અનંતાનુબંધિનો ઉદય નહિ હોવાથી તેઓ ઉપરોક્ત ૧૫ પ્રકૃતિઓ બાંધતા નથી એટલે સાસ્વાદન ગુણસ્થાનકે બંધાતી ૫૧ પ્રકૃતિઓમાંથી ૧૫ બાદ કરતાં નામકર્મની ૩૬ પ્રકૃતિઓ મિશ્રદૃષ્ટિ આત્મા બાંધે છે. અવિરતિ સમ્યગ્દૃષ્ટિ જિનનામ સહિત ૩૭ પ્રકૃતિઓ બાંધે છે. કારણ કે અહીંથી જિનનામનો બંધહેતુ સમ્યક્ત્વ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org