________________
કર્મપ્રકૃતિ ભાગ – ૩
૨૯ના ઉર્ષ વિક્લ૰ ના બાર, પંત નિત ના ૧૧૫૨, એમ ૧૧૬૪ માં ૯૨-૮૮-૮૬-૮૦ આ ચાર-ચાર હોવાથી ૧૧૬૪ ને ચારે ગુણતાં ૪૬૫૬, વૈ તિ ના ૧૬, દેવતાના ૧૬, આ ૩૨માં બે-બે હોવાથી ૬૪, સા૰ મ૦ ના ૫૭૬ માં ૯૩ આદિ પ્રથમના છ-છ હોવાથી ૩૪૫૬, વૈ૦ ૫૦ નો આઠમાં ૯૩ આદિ પ્રથમના ચાર માટે ૩૨, અને ઉદ્યોતવાળા વૈ યતિના એકમાં ૯૩-૮૯ એમ બે, આહારકના બે ભાંગામાં ૯૩નું એક માટે બે, નાકના એકમાં ૯૨-૮૯-૮૮ એ ત્રણ, એમ સર્વ મળી ૮૨૧૫ સત્તાસ્થાન.
૩૬૮
૩૦ના ઉદયે વિશ્ર્લે, ના ૧૮, ૫૦ તિરુ ના ૧૭૨૮, આ ૧૭૪૬માં ૯૨-૮૮-૮૯-૮૦ એમ ચાર-ચાર હોવાથી ૬૯૮૪, વૈ, તિ ના આઠ, દેવતાના આઠ, આ સોળમાં ૯૨-૮૮ બે માટે ૩૨ અને સાત મનુ ના ૧૧૫૨માં ૯૩ આદિ પ્રથમના છ માટે ૧૧૫૨ને છએ ગુણતાં ૬૯૧૨, ઉઘાતવાળા વૈ૰- પતિના એકમાં ૯૩ અને ૮૯ બે, આહા૰ ના એકમાં ૯૩નું એક, એમ કુલ ૧૩૯૩૧ સત્તાસ્થાન થાય.
૩૧ના ઉદયના ૧૧૬૪ ભાંગામાં ૯૨-૮૯-૮૬-૮૦ આ ચાર હોવાથી કુલ ૪૬૫૬. એમ બધા મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૩૬૩૯૨ થાય છે.
હવે બંધભંગયુક્ત ઉદયભંગ સુધિત સત્તાસ્થાનોનો વિચાર કરવા માટે પહેલાં, વિક્લેન્દ્રિય વગેરે ચારેના બંધ પ્રાર્યાથ અલગ-અલગ ઉદયસ્થાન, ઉદયભાંગા, તેમજ સામાન્યથી સત્તાસ્થાનો, ઉદયસ્થાન ગુણિત અને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો અલગ-અલગ કરવાથી સુગમ પડે માટે તે પ્રમાણુ અલગ-અલગ બતાવવામાં આવે છે.
વિક્શેન્દ્રિય પ્રાયોગ્ય ૨ના બંધ ૨૩ના બંધસ્થાનમાં બતાવ્યા મુજબ ૨૧ અને ૨૪ આદિ આઠ એમ નવ ઉદયસ્થાનના ૭૭૦૪ ઉદયભાંગા, સામાન્યથી સત્તાસ્થાનો પાંચ, હૃદયસ્થાન ગુણિત ૪૦ અને ઉદયભંગ ગુશિત ૩૦૯૭૨ સત્તાસ્થાનો હોય છે. કારણ કે જે જે જીવો અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાર્યાગ્ય ૨૩નો બંધ કરી શકે તે સર્વ જીવો વિશ્ર્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ો બંધ પણ કરી શકે છે. વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ૨૪ પ્રકારે હોવાથી ૩૦૯૭૨ ને ૨૪ વડે ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૭,૪૩,૩૨૮ થાય છે.
પં૰ તિ પ્રાોગ્ય ર૯ના બંધ પણ ૨૬ ના બંધની જેમ સંવેધ છે. કારણ કે જે જે જીવો પર્યા. એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૬નો બંધ કરે છે. તે સઘળા જો તિર્યંચ પ્રાર્યાગ્ય રત્નો બંધ પણ કરી શકે છે. અહીં ૨૯નો બંધ નારકો પણ કરી શકે છે. માત્ર એટલી વિશેષતા છે. આ બંધ કરનાર ચારે ગતિના પ્રથમના બે ગુડ્ડાસ્થાન સુધીના જીવો હોય છે. તેથી ૨૬ના બંધની જેમ નવ ઉદયસ્થાન, અને ૭૭૬૮ ઉદયભાંગાઓમાં નારકના પાંચ ઉદયભાંગા અહીં અધિક હોવાથી ૭૭૭૩ દોંગા હોય, સત્તાસ્થાનો સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુજિત ૪૦, અને હૃદયભંગ ગુશિત ૩૧૧૦૦ સત્તાસ્થાનો છે. તેમાં નારકના પાંચ ઉદયભાંગાઓમાં ૯૨-૮૮ બે-બે હોવાથી ૧૦ ઉમેરતાં ૩૧,૧૧૦ સત્તાસ્થાનો હોય છે. પંત નિત પ્રાર્થોગ્ય ૨નો બંધ ૪૬૦૮ પ્રકારે હોવાથી ૪૬૦૮ ને ઉપરની સંખ્યાએ ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુશિત કુલ સત્તાસ્થાનો ૧૪,૩૩,૫૪,૮૮૦ થાય છે.
મનુ૦ પ્રાયોગ્ય ૨નો બંધ પણ જે જે જીવો અપર્યાપ્તા૰ મનુ પ્રાગ્ય ૨૫નો બંધ કરી શકે છે. તે સધળા જીવ પર્યા૰ મનુ૰ પ્રાયોગ્ય ૨૯નો બંધ પણ કરી શકે છે. તદુપરાંત દેવો અને નારકો પણ ૨૯નો બંધ કરી શકે છે, તેમજ અપ૰ મનુ પ્રાયોગ્ય ૨૫નો બંધ કેવળ મિથ્યાદષ્ટિ મનુ, અને તિર્યંચો જ કરી શકે છે. પણ પર્યા, મનુનું પ્રાયોગ્ય રત્નો બંધ ચાર ગુણસ્થાન સુધીના યથાસંભવ ચારે ગતિના જીવો કરી શકે છે, માટે અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધે બતાવ્યા મુજબ ૨૧ આદિ નવ હૃદયસ્થાનો, અને ૭૭૦૧ ઉદયભાંગા બનાવેલ છે. તેમાં દેવતાના ૬૪ અને નારકના પાંચ આ ૯ ભાંગાઓ અધિક હોવાથી કુલ ૭૭૭૦ ઉદયભાંગા હોય છે.
ત્યાં સામાન્યથી સત્તાસ્થાનો ચાર, ઉદયસ્થાન ગુણિત ૩૬, અને ઉદયભંગ ગુણિત ૩૦૬૨૮ છે, તેમાં નારકના ઉદયસ્થાનો આશ્રયી એક ૮૯નું સત્તાસ્થાન અધિક હોવાથી સામાન્યથી ચારને બદલે પાંચ, અને નારકના પાંચે ઉદયસ્થાનમાં ૮૯નું સત્તાસ્થાન અધિક હોવાથી ઉદયસ્થાન ગુજિત ૩૬ને બદલે ૪૧ અને દેવતાના ૬૪ ભાંગાઓમાં ૯૨-૮૮ એ બે-બે સત્તાસ્થાન હોવાથી દેવો આશ્રયી૧૨૮, અને નરકના પાંચ ભાંગાઓમાં ૯૨-૮૯-૮૮ આ ત્રણ ત્રણ હોવાથી ૧૫, એમ ૧૪૩ સત્તાસ્થાનો અધિક થતાં હોવાથી પૂર્વે બતાવેલ ૩૦૬૨૮માં તે ઉમેરતાં ૩૦,૭૭૧ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો હોય છે.
ક્યા ક્યા ઉદયસ્થાને કેટલા ઉદયભાંગા, અને ક્યા ઉદયસ્થાનમાં તેમજ ક્યા ક્યા ઉદયભાંગાઓમાં કેટલાં સત્તાસ્થાનો અધિક છે. તે સુગમ છે. તેથી વિસ્તારના ભયથી અહીં ફરીથી બતાવવામાં આવેલ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org