________________
૩૮૮
પ્ર. ૧૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩ ભેદો પાડેલ છે. પણ જો જઘન્ય કે ઉત્કૃષ્ટને લક્ષ્યમાં ન રાખીએ તો જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાયના શેષ દરેક ભેદો ગમે તે એકમાં આવી શકે. સર્વ ઉત્તર પ્રવૃતિઓના ૨૯ બંધસ્થાનમાંથી ૪થા ગુણસ્થાને કેટલાં બંધસ્થાનો ઘટી શકે ? અને તે કઈ રીતે ? ચતુર્થ ગુણસ્થાને ૬૩ થી ૬૬ સુધીના ચાર બંધસ્થાનો ઘટી શકે, ત્યાં જ્ઞાના, ૫, દર્શ૦ , વેદ૦ ૧, મોહ૦ ૧૭, ગોત્ર (ઉચ્ચ) ૧, અને અંત, ૫ એમ છે કર્મની ૩૫ સહિત દેવપ્રાયોગ્ય નામકર્મની ૨૮ પ્રકૃતિઓ બાંધે ત્યારે ૬૩નું તે જ ૬૩ જિનનામ અથવા દેવાયુ સહિત બાંધે ત્યારે અથવા દેવપ્રાયોગ્ય નામકર્મની ૨૮ પ્રકૃતિઓના બદલે મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધે ત્યારે એમ ત્રણ રીતે ૬૪નું, તે જ પૂર્વોક્ત ૬૩ જિનનામ અને દેવાયુ એ બન્ને સહિત બાંધે ત્યારે, અથવા મનુષ્ય પ્રાયોગ્ય ૬૪ મનુષ્ઠાયુ કે જિનનામ સહિત બાંધે ત્યારે-એમ ત્રણ રીતે ૬૫નું અને જ્યારે જિનનામ તથા મનુષાયુ એ બન્ને સહિત પૂર્વોક્ત મનુષ્ય પ્રાયોગ્ય ૬૪ બાંધે ત્યારે ૬૬નું બંધસ્થાન થાય છે.
પ્ર. ૧૧
પ્ર. ૧૨
ઉ.
પ્ર. ૧૩
સર્વ ઉત્તર પ્રવૃતિઓના ૨૬ ઉદયસ્થાનોમાંથી આઠમા ગુણસ્થાને કેટલાં ઉદયસ્થાનો હોય? અને તે કઇ રીતે? આઠમા ગુણસ્થાનકે પ૧ થી ૫૪ સુધીના ચાર ઉદયસ્થાનો હોય. ત્યાં જ્ઞા) ૫, ૬૦૪, ૦૦ ૧, મો૦ ૪ (મનુષ્ય) આયુ ૧, (મનુષ્ય પ્રાયોગ્ય) નામકર્મની ૩૦, (ઉચ્ચ) ગોત્ર ૧, અને અંત, ૫, એમ ઓછામાં ઓછું ૫૧નું, તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રાદ્રિકમાંથી એક એ ત્રણમાંથી કોઇપણ એકનો ઉદય થાય ત્યારે ત્રણ રીતે પરનું તે જ ત્રણમાંથી કોઇપણ બેનો ઉદય થાય ત્યારે ત્રણ રીતે પ૩નું અને ત્રણેનો ઉદય સાથે થાય ત્યારે એક રીતે ૫૪નું ઉદયસ્થાન થાય છે. સર્વોત્તપ્રકૃતિના ૪૮ સત્તાસ્થાનોમાંથી સાસ્વાદન ગુણસ્થાનકે કેટલાં અને ક્યા ક્યા સત્તાસ્થાનો હોય ? તેમજ તેમાં ક્યા કર્મની કેટલી પ્રકૃતિઓ હોય ? ૧૪૦, ૧૪૧, ૧૪૪, અને ૧૪૫ એ ચાર સત્તાસ્થાનો સાસ્વાદન ગુણસ્થાને હોય. ત્યાં જ્ઞા, ૫, ૬૦ ૯, ૧૦ ૨, મો, ૨૮, આ૦ ૧, ના૦ ૮૮, ગો૦ ૨ અને અંત, ૫ એમ ઓછામાં ઓછું ૧૪૦ પ્રકૃતિઓનું સત્તાસ્થાન હોય અને આહારક ચતુષ્કની સત્તા હોય ત્યારે ૧૪૪નું, વળી તે બન્ને સત્તાસ્થાનોમાં પરભવના અન્ય આયુષ્યની સત્તા વધે ત્યારે અનુક્રમે ૧૪૧નું અને ૧૪પનું એમ કુલ ચાર સત્તાસ્થાનો હોય છે. બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા આશ્રયી ક્યા ક્યા મૂળ કર્મનો અવક્તવ્ય સંભવતો નથી? બંધ આશ્રયી વેદનીયનો, ઉદય આશ્રયી મોહનીય સિવાય સાત કર્મનો, ઉદીરણા આશ્રયી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, નામ તથા ગોત્રકર્મ એ પાંચનો અને સત્તા આશ્રયી એક પણ મૂળકર્મનો અવક્તવ્ય સંભવતો નથી. કેવલિ -સમુદ્ધાતમાં સામાન્ય કેવલી અને તીર્થકર કેવલીને બીજા સમયે નામકર્મની ૨૬ અને ૨૭ પ્રકૃતિઓનો ઉદય એક સમય જ હોય છે. અને તે અલ્પતરોદય કહેવાય છતાં તે બન્ને ઉદય અવસ્થિતોદય કેમ કહેવાય ? કેવલિ - સમુદઘાતના બીજા સમય આશ્રયી ૨૬ અને ૨૭ પ્રકૃતિના અવસ્થિતોદય ઘટતા નથી, પરંતુ કેવલિ-સમુદઘાતમાં જ છઠ્ઠા અને સાતમા સમયે આ બન્ને ઉદયસ્થાનો બે સમય રહેતાં હોવાથી પહેલા સમયે ભૂયસ્કારૂપે પ્રાપ્ત થાય છે અને બીજા સમયે અવસ્થિતોદયરૂપે પ્રાપ્ત થાય છે. તેમ જ છદ્મસ્થ જીવોને પણ ૨૬ અને ૨૭ના ઉદયસ્થાનો અંતર્મુહૂર્ત તથા તેથી પણ અધિક ઘણા કાળ સુધી ઘટતાં હોવાથી અવસ્થિતોદય કહી શકાય. ચૌદમા ગુણસ્થાનકના દ્વિચરમ સમયે નીચગોત્રનો ક્ષય થવાથી ઉચ્ચગોત્રરૂપ એકનું સત્તાસ્થાન ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમયરૂપ એક જ સમય હોવાથી ગોત્રકર્મના બે અને એક પ્રકૃતિરૂપ બે અવસ્થિત સત્તાસ્થાનો
ઉ.
પ્ર. ૧૪
ઉ.
પ્ર. ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org