________________
કર્મપ્રકૃતિ ભાગ – ૩
૩૬૬
૯, આહા૨કના ૨, સા૰ પં૰ તિ ના ૧૧૫૨ વૈ૰ તિ ના ૧૬ એમ ૧૭૫૫, ૩૦ના ઉદય સા૰ ૧૦ ના ૧૧૫૨, વૈ યતિની ૧. આહા૨કો ૧, સા૰ પં. નિ ના ૧૭૨૮ અને વૈ નિહ ના ૮ એમ ૨૮૯૦. ૩૧ના ઉદયે ૫૦ તિ。 ના ૧૧૫૨, એમ સર્વ મળી ૭૬૦૨ ભાંગા હોય છે.
નરક પ્રાયોગ્ય ૩૦ના ઉદર્ય સાહ મ ના ૧૧૫૨ અને સા૰ પંત નિ ના સ્વર સહિતના ૧૧૫૨ એમ ૨૩૦૪ અને ૩૧ના ઉદયના પં નિહ ના ૧૧૫૨ એમ નરક પ્રાયોગ્ય ૨૮ના બંધ બન્ને હૃદયસ્થાનના મળી ૩૪૫૬ ઉદયભાંગા હોય છે.
દેવ પ્રાર્યાગ્ય બંધમાં બતાવેલ ઉદયભાંગાઓમાં આ ઉદયભાંગાઓ પણ આવી જાય છે, માટે સામાન્યથી ૨૮ ના બંધ ૭૬૦૨ હૃદયભાંગા જ હોય છે.
સામાન્યથી અહીં ૯૨-૮૯-૮૮ અને ૮૬ આ ચાર સત્તાસ્થાની હોય છે. પશ ૯૩નું સત્તાસ્થાન હોતું નથી. કારણ કે નિકાચિત જિનનામની સત્તાવાળા સમ્યગ્દષ્ટિને જિનનામનો બંધ પણ અવશ્ય હોય છે. માટે ૯૩ની સત્તાવાળા મનુષ્યને દેવ પ્રાયોગ્ય રત્નો જ બંધ હોય છે. પરંતુ ર૮નો હોતો નથી. એ જ પ્રમાણે દેવ પ્રાયોગ્ય ર૮ના બંધ ૮૯ નું સત્તાસ્થાન પણ હતું નંથી. કર્મગ્રંથના મતે ક્ષયોપશમ સમ્યક્ત્વ લઇ કોઇપણ જીવ નરકમાં જતો નથી, તેથી તેમના મતે જે મનુષ્ય પહેલાં નકાર્યુ બાંધી ક્ષયોપશમ સમ્યક્ત્વ પામી નિકાચિત જિનનામ કર્મનો બંધ કરી નરકમાં જવાનો હોય તે જ્યારે નરકાભિમુખ છેલ્લી અવસ્થાનું અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે મિથ્યાત્વે જાય, ત્યારથી નરકમાં ન જાય ત્યાં સુધી અંતર્મુહૂર્ત કાલ પર્યન્ત ૮૯ની સત્તાવાળો તે મનુષ્ય નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ કરે છે, માટે નરક પ્રાગ્ય ૨૮ના બંધ જ ૮૯નું સત્તાસ્થાન થટે છે.
૯૩ ના સત્તાસ્થાનમાં આહારક ચતુષ્ક અને જિનનામ એ પાંચેની સત્તા હોય છે. એવા જીવો તથાસ્વભાવે મિથ્યાત્વે તેમજ નરકગતિમાં જતા નથી. માટે નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધે પણ ત્રાણુંનું સત્તાસ્થાન ઘટતું નથી.
૮૬નું સત્તાસ્થાન વાયુકાય સિવાય વૈક્રિયશરીરીને તેમજ સમ્યગ્દષ્ટિને અપર્યાપ્ત અવસ્થામાં પણ ઘટતું નથી. માટે વૈક્રિય અને આહારકના હૃદયસ્થાનોમાં અને અપર્યાપ્તના હૃદયસ્થાનોમાં યથાસંભવ ૨૮ના બંધ ૯૨ અને ૮૮ આ બે જ સત્તાસ્થાનો હોય છે.
તેથી દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૨૧-૨૫-૨૬-૨૭-૨૮ અને ૨૯ આ છ ઉદયસ્થાનોમાં ૯૨-૮૮ બે હોવાથી ૧૨, અને ૩૦ના ઉદયસ્થાનમાં ઉપરના બે તેમજ ૮૦ની સત્તાવાળા એકેન્દ્રિય પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્યમાં આવી સર્વ પર્યાપ્તઓ પૂર્ણ કર્યા બાદ ૩૦ના ઉદયસ્થાનમાં વર્તતા પહેલીવાર દેવપ્રાયોગ્ય ૨૮નો બંધ કરે ત્યારે ૮૬નું એમ કુલ ત્રણ, એ જ પ્રમાણે તિર્યંચને ૩૧ ના ઉદયમાં ૯૨-૮૮ અને ૮૬ એ ત્રણ એમ આઠે ઉદયસ્થાને મળી ઉદયસ્થાન ગુણિત ૧૮ સત્તાસ્થાનો થાય છે.
નરક પ્રાયોગ્ય ૨૮ના બંધ સામાન્યથી ચારે સત્તાસ્થાનો હોય છે. પરંતુ તેનું સત્તાસ્થાન પહેલાં બતાવ્યા મુજબ ૩૦નો ઉદયે મનુષ્યને જ હોય છે. અને ૮૬નું સત્તાસ્થાન જેમ દેવપ્રાયોગ્ય ૨૮ના બંધુ ૩૦ અને ૩૧ ના ઉદયમાં ઘટે છે, તેમ અહીં પણ ધટે છે.માટે ૩૦ના ઉદયે ૪, અને ૩૧ના ઉદયે ૮૯ વિના ૩, એમ નરક પ્રાગ્ય ૨૮ના બંધ ઉદયસ્થાન ગુશિત સત્તાસ્થાન ૭ હોય છે.
અહીં ૮૯ સિવાયના ૬ સત્તાસ્થાનો દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધમાં ૩૦ અને ૩૧ના હૃદયમાં જે બતાવેલ છે, તે જ હોવાથી અલગ ગણવામાં આવેલ નથી, પરંતુ ૮૯નું સત્તાસ્થાન આવેલ ન હોવાથી તે એક અધિક ગજાતાં બન્ને પ્રકારના ર૮ના બંધ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૯ થાય છે.
૨૧ ના ઉર્ષ ૧૬ ભાંગાઓમાં ૯૨-૮૮ એમ બે -બે સત્તાસ્થાનો હોવાથી ૧૬ ને બે એ ગુણતાં ૩૨. ૨૫ના ઉદય આહારકના એક ભાંગામાં ૯૨ અને શેષ ૧૬માં બે-બે હોવાથી ૩૨ એમ ૩૩, ૨૬ ના ઉદયે ૫૭૬ ને બે એ ગુણતાં ૧૧૫૨, ૨૭ના ઉદર્ય ૨૫ના ઉદયની જેમ ૩૩, ૨૮ના ઉદર્ય આહારકના બે ભાંગામાં ૯૨ માટે બે,અને શેષ ૧૧૭૭માં બે-બે હોવાથી ૨૩૫૪ એમ કુલ ૨૩૫૬, ૨૯ ના ઉદયે આહારકના બે ભાંગામાં ૯૨, માટે બે અને શેષ ૧૭૫૩ ભાંગામાં ૯૨-૮૮ બે બે હોવાથી ૩૫૦૬ એમ ૨૯ના ઉદય કુલ ૩૫૦૮, ૩૦ના ઉદર્ય આહારક મનુષ્યના ભાંગામાં ૯૨નું એક અને વૈ તિò ના આઠ અને વૈ૰ મ૰ નો એક તેમજ સ્વરના અનુદયવાળા પં તિ‚ ના પ૭૬ મળી ૫૮૫ માં ૯૨-૮૮ બે-બે હોવાથી ૧૧૭૦ સ્વરના ઉદયવાળા ૫૦ તિ ના ૧૧૫૨, અને ૧૦ ના ૧૧૫૨ એમ ૨૩૦૪માં ૯૨-૮૮ અને ૮૬ આ ત્રણ ત્રણ સત્તાસ્થાનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainlibrary.org