________________
સત્તાપ્રકરણ
૩૧૩
ત્યારબાદ દ્વિતીય સમયે પ્રથમ સમયે આકુષ્ટ કરાયેલ આત્મ પ્રદેશના એક અસંખ્યાત ભાગમાંથી જીવ પ્રદેશના અસંખ્યગુણ ભાગને આકર્ષે છે. અર્થાત્ તેટલાં બહુ અસંખ્ય ભાગોને આકર્ષે છે. વીર્યાણુઓના પણ પ્રથમ સમય આકૃષ્ટ કરાયેલ ભાગમાંથી સંખ્યાત ગુણહીન ભાગને આકર્ષે છે. આ પ્રમાણે દરેક સમય આકર્ષ આકર્ષીને તેટલાં અપૂર્વ સ્પર્ધકો બનાવે છે યાવત્ અંતર્મુહૂર્તનો છેલ્લો સમય આવે. કેટલાં સ્પર્ધકો કરે છે. ? એ પ્રશ્નના જવાબમાં કહેવાય છે કે શ્રેણિ વર્ગમૂલના અસંખ્યાત ભાગ જેટલાં.
કિટ્ટીઓ - અપૂર્વ સ્પર્ધક કરવાના અંતર્મુહૂર્તના અનન્તર સમયે જ કિટ્ટીઓ કરવાનું પ્રારંભ કરે છે. તે કિટ્ટીઓ અંતર્મુહુર્ત સુધી કરે છે. કહ્યું છે કે........ “નારીતિ શાયરો ચૂર્ત સોંપૂર્વજીત્યા શેષ0 8ાવવોચ તથા ક્રિીશ સ રતિ 19 (1) ચુલ કાયયોગનો નાશ કરે છે. તે શેષ કાયયોગના અપૂર્વ સ્પર્ધકો કરીને તે કિટ્ટીઓ કરે છે. '
કિટ્ટી એટલે શું ? એ પ્રશ્નનો ઉત્તર કહે છે... એકોત્તર વૃદ્ધિનો નાશ કરી અનંતગુણહીન એક એક વર્ગણાની સ્થાપના વડે યોગનું અલ્પ કરવું. તેમાં પૂર્વ સ્પર્ધકો અને અપૂર્વ સ્પર્ધકોની જે પ્રથમાદિ વર્ગણાઓ જે વીર્યાણુઓ છે. તેના બહુ અસંખ્યય ભાગોને આકર્ષે છે, એક અસંખ્ય ભાગને સ્થાપે છે. આત્મપ્રદેશોના પણ એક અસંખ્યભાગને આકર્ષે છે બાકીના સર્વ સ્થાપી રાખે છે. આ કિટ્ટીકરણના પ્રથમ સમયનો વ્યાપાર છે.
ત્યારબાદ બીજા સમયે પ્રથમ સમય આકૃષ્ટ વિર્યાણુઓના ભાગમાંથી અસંખ્ય ગુણ હીન વીર્યાણુઓના ભાગને આકર્ષે છે. આત્મપ્રદેશોના પ્રથમ સમયના આકૃષ્ટ એક અસંખ્યભાગ આત્મપ્રદેશોમાંથી અસંખ્યગુણભાગને અર્થાત્ અસંખ્યાતા બહુ ભાગોને આકર્ષે છે. આ પ્રમાણે અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી કિટ્ટીઓ કરે છે. તેમાં પ્રથમ સમય કરાયેલ કિટ્ટીઓ કરતાં બીજા સમયે કરાયેલી કિટ્ટીઓ અસંખ્યગુણહીન છે. તેમાં ગુણક પલ્યોપમનો અસંખ્યભાગ જાણવો. આ પ્રમાણે બાકીના સમયમાં (ભાવવું) જાણવું. અને કર્મપ્રકૃતિ પ્રાભૃતમાં કહેલ છે કે .....“ત્યે મંતોમૃદુત્ત ફિગો રે સંવેજપુરીના સેઢી નીવસે જ સંવેમ્બTUTE સેરી ,વિટ્ટીના પરિઝવમસ્ત સંવેજાબાજો ત્તિ '' અર્થ :- આ પ્રમાણે અંતર્મુહૂર્ત સુધી કિટ્ટીઓ કરે છે, કિટ્ટીઓ અસંખ્યગુણહીન શ્રેણિણ કરે છે. અને આત્મપ્રદેશો અસંખ્યગુણ શ્રેણિથી ઉકેરે છે. કિટ્ટીમાં ગુણક (ગુણાકાર) પલ્યોપમનો અસંખ્યાતભાગ છે.” પ્રથમ સમયે કરાયેલી કિટ્ટીઓ શ્રેણિના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. એ પ્રમાણે બીજા વગેરે સમયમાં પણ દરેક સમયમાં જાણવું. બધી કિટ્ટીઓ પણ શ્રેણિના અસંખ્યાતભાગ જેટલી અને પૂર્વ સ્પર્ધકોની અને અપૂર્વ સ્પર્ધકોની એક અસંખ્યાત ભાગ જેટલી છે. કિટ્ટીઓ કર્યા પછી અન્નતર પૂર્વ સ્પર્ધકો અને અપૂર્વ સ્પર્ધકોનો નાશ કરે છે. તે સમયથી આરંભીને અંતર્મુહૂર્ત સુધી કિટ્ટીગત યોગ થાય છે. અને કહ્યું છે કે... “વિવારને જિદે તો તે કાને જુવાન પુત્ર rળ ૨ બાફેડુ સંતોમુહુ વિનિયનોનો મવડુ ત્તિ “ કિટ્ટી કરવાનું પૂર્ણ થયે છતે ત્યાર પછી અનન્તર સમયે પૂર્વ સ્પર્ધકો અને અપૂર્વ સ્પર્ધકોનો નાશ કરે છે. અંતર્મુહૂર્ત સુધી કિટ્ટીગત યોગ હોય છે.” અને અહીં કંઇપણ કરતો નથી.
- ત્યાર પછી અનન્તર સમયે સૂક્ષ્મ કાયયોગના આલંબનથી (ટેકાથી) અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ વચનયોગને રુંધે છે. ત્યાર પછી જેમણે સૂક્ષ્મ વચનયોગનો વિરોધ કર્યો છે એવા તે અંતર્મુહૂર્ત સુધી બીજા સૂક્ષ્મ યોગના નિરોધના પ્રયત્નવાળા નથી. ત્યાર પછી અનત્તર સમયે સૂક્ષ્મ કાયયોગના આલંબનથી સૂક્ષ્મ મનોયોગને અંતર્મુહૂર્તમાં નિરોધ કરે છે. ત્યાર પછી ફરી પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે. ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગના બલથી સૂક્ષ્મ કાયયોગને અંતર્મુહૂર્તમાં નિરોધ કરે છે. અને તેનો નિરોધ કરતાં સહ્રક્રિયા પ્રતિપાતિ નામના ધ્યાનમાં આરૂઢ થાય છે. અને તેના સામર્થ્યથી મોટું પેટ વગેરેનું પોલાણ પૂરવા વડે સંકોચિત કરેલ શરીરના બે ના ૩જા ભાગના રહેલ પ્રદેશવાળો (અર્થાત્ ૧/૩ ભાગના સંકોચવાળા પ્રદેશવાળો ૨/૩ ભાગના પ્રદેશવાળ) થાય છે. અને કહ્યું છે... સૂક્ષ્મળ ન તો નિફળ સૂક્ષ્મવાક્યના મવતિ તો સૌ સૂક્ષ્મપિસ્તા વિગતોઃ || 9 ||'' ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગ વડે સૂક્ષ્મ વચન અને સૂક્ષ્મ મનને નિરોધે છે, ત્યાર પછી આ સૂક્ષ્મ ક્રિયાવાળો થાય છે. ત્યારે કિઢિગત યોગવાળો છે. જો સૂક્મ નિરુત્તાનું સર્વાનુનતમ્ સૂવમતિપત્યુતિ ધ્યાનમનિમ્ | ૨ પારૂારિ'' અર્થ - અને તે સૂક્ષ્મયોગને નિરોધ કરતાં મન વગરના સર્વ પર્યાયવાળા સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org