Book Title: Kalyan 1952 05 Ank 03 Author(s): Somchand D Shah Publisher: Kalyan Prakashan Mandir View full book textPage 4
________________ રંગછા ૮ ણાં.......શ્રી જ્યાં જેટલા પ્રમાણમાં પવિત્રતા રહેલી છે, ત્યાં તેટલા પ્રમાણમાં પ્રભુતા પણ રહેલી છે, માટે હે મનુષ્યે ! પવિત્ર અને ! પવિત્ર અના! પ્રકૃતિના નિયમ તમને ડંકા વગાડીને કહે છે, કે પવિત્ર મા. સચેાગાને આધિન થવામાં નહિ પણ સાગાને આધિન કરવામાંજ ખરી વીરતા રહેલી છે. સ્વભાવ શાન્તિમય ત્યારેજ થઇ શકે છે, કે જ્યારે ક્રોધાદિ કષાયેની મંદતા, મનની સ્થિરતા, અને આત્માની ઉજવળતા હાય છે. થએલી ક્ષણે ક્ષણે સ`સારનું વિસ્મરણ અને આત્મ ઉપયોગની જાગૃતિ રાખા. જેએ બ્રહ્મચર્ય માં શ્રેષ્ઠ છે, તે પતથી પણ મહાન છે, મેાટા છે. મેરી હું અને મારૂં એ મેાહરાયના ગુપ્ત મહામત્રો છે, તેથી આત્મા કમ મળથી છુટા થઈ શકતા નથી, માટે હું અને મારૂ હ્રદયથી દૂર કરવા મથીએ. એ માનવીએ ! તમારી વાણીથી આંબા વાવેા. સદા ફળ નહીં મળે તે છાયા તા મળશેજ, પણ ચાર કે બાવળ ન વાવેા. છાયા ન મળતાં તેના કાંટા તમને અને બીજાને વાગશે આપત્તિના પ્રસંગમાં અને ઉન્નતિના સમયમાં આટલા અક્ષરો યાદ રાખજો કે, આ પણ ચાલ્યુ જશે. દુ:ખ મનુલ્યેાના મહાન ગુરુ છે, તે દ્વારા વિચાર ખીલે છે, સત્ય શોધાય છે, અને દોષ દૂર થાય છે, માટે દુઃખથી ન કટાળતાં દુઃખને સુખનું સાધન સમજો, જ્યાં સ્વા છે, ત્યાં સેવા નથી સ્વાર્થથી કરવામાં આવતાં પરમાર્થાના અને કાર્યો જીવનને ઉગારી શકતાં નથી. કારણ કે સ્વા ત્યાગની ખરી મૂતિ એજ વિશ્વમાં મહાન બને છે. જો તમે પરમાત્માના માર્ગમાં ચઢવાને તૈયાર હા તા આગળ આવે! મહાત્માએ તમને મદ દેવા તૈયાર છે. સ્નેહ એવી ચીજ છે, કે ત્યાં માન, અપમાન, કે મેટા, નાનાની ગણના રહેતી નથી. અવિવેક કે અવિનય તે અખંડ રસના પ્રવાહમાં લીન થઈ જાય છે. વ્રત, શ્રુત, વિદ્યા, વિનય, ચારિત્ર, અને જ્ઞાનાદિ ઉત્તમ ગુણાનુ' ખીજ સત સેવા છે. સાંજ–સવાર બે વખત પેાતાના વનની સમાલેચના કરી જવી કે મારી ક્રૂરજ બરાબર ખજાવું છું ? ચેાગ્યતા કેળવવા પ્રયત્ન કેટલે ? દ્વેષ રાખનાર તરફ પ્રેમાળુ વિચારા મેકલેા તેથી તેના દ્વેષ સામ રહિત થશે, કારણ, દ્વેષ કરતા પ્રેમ વધારે મળવાન છે, માટે દ્વેષના જય પ્રેમ વડેજ થવા જોઇએ. નમ્રતા, અંતઃકરણની પવિત્રતા, સચ્ચારિત્ર અને સેવાભાવ આ ચારથી કા-સિધ્ધ થાય છે, વિશ્વમાં કાઈ પણ સારા કે ખાટા બનાવ આપણા માટે અને છે, તે એવા નથી હેતે કે, તેનું કારણ આપણે તે ન હેાઇએ. જે ખાધ પુસ્તકામાંથી નથી મળતા, તે મેધ આ દુનિયામાંથી મળી શકે છે, માટે સદ્ગુણી બનવાની ઈચ્છાવાળા મનુષ્યએ આ દુનિયાને ગુરૂ બનાવી તેમાંથી સદ્દગુણા શેાધતા જ રહેવું, જેથી જરૂર સદ્ગુણી થવાશે. કીતિ તેા મનુષ્યના સદાચારના પડછાયા છે, તે સત્કર્મની પાછળ પોતાની મેળે જ આવે છે, કીતિ ખાટવા કરાતાં સત્કાર્યો વ્યર્થ છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 46