Book Title: Kalyan 1952 05 Ank 03
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 36
________________ દુરથી કાનજીસ્વામીને આશ્રમ દેખાતા હતા. સૌરાષ્ટ્રની ધરાપર નિયતિવાદની એક નવી અકલ્પ્ય આંધી ઉતરતી હતી. આગ, ખૂન, ચોરી, લૂંટ એ બધુંજ નિયત છે, થવાનું હોય તેજ થાય છે. સમય સમયને અને દરેક દ્રવ્યને કાર્યક્રમ નિયત છે, કાંઇજ ફેરફાર થઇ શકે નહિ. એવે આ નિયતિવાદને ભ્રામક સિધ્ધાંત છે. આ નિયતિવાદના પ્રચારથી પરિણામે મુદ્વ્યવહાર અને સદાચારને લાપ થવાજ સર્જાયા છે ! પુરુષાર્થીનું નામ માત્ર રહેવુ નથી ! સ્વામીજીને મળવાનું દીલ થતુ હતુ. મનમાં એમ પણ થતું હતુ` કે એમની સાથે જરા વાદ વિવાદેય કરી લઉં, પરિણામ ગમે તે આવે! પણ એમ કરતાં અચુક મોડું થાય, અને કાલ સૂર્યોદય પહેલાંતે સિદ્ધગિરિ હાજર થવુંજ રહ્યું ! વળી મા કુચ આગળ ચાલી. ઉકળાટ પણુ એટલે સખત થતા હતા. કે તબાહુ તેખાય. ધરતીમાંથી જાણે વરાળ ઉભરાયે જતી હતી. પગમાં ઝજેલા ઉઠી આવ્યા હતા. થોડીવાર વિસામા લેવા વિચાર કર્યાં. પણ હું થાકીને નીચે બેસું એ પહેલાં તે દુથી આવતી મેટરની ધરધરાટી મારા કાને અથડાવા લાગી. યાત્રિકાએ વગ લગાડી એક પેસ્યલ મેાટર કરી હતી, એમાં જગ્યા થઇ જવાથી હું બેસી ગયા. સાંભળે ! આ ઝરણાંઓને સુરીલા અવાજ, કવા માંઠાનાઠો લાગે છે ? જાણે પરમ મોંગલ તીર્થાધિરાજતે સંગીતથી રીઝવવા કાએ સા સા સરીએ સાથે છેડી છે ! જીએ ! જુઓ ! આ સુંદર નાની-મોટી ટેકરી, તમારા રક્ષણ માટેજ ચેક કરતી ઉભી નથી શું ? એને પ્રણામ કરી ! 1 આ આંબાના લીલાંછમ વૃક્ષો ઝુકાઝુકીને તમને નમી રહ્યાં છે ! પેલી સાનેરી દાડમડીએ હસી હસી દૂરથી પણ તમારા કા સત્કાર કરે છે ? શત્રુંજ્યના અમ્મર યાજ્કિા ! સૌરાષ્ટ્રની આ પૂણ્યધરા અમીઝુમી તમારૂં કેવુ સ્વાગત કરે છે ? તમે પણ નમી નમી એના આદરને મીઠે જવાબ આપો ! સૂર્ય મહારાજ પશ્ચિમની રેશમી શય્યામાં આળોટી જાય એ પહેલાં તે। અમે આયાય પાદલિપ્તની પ્રાચીન નગરીમાં ખૂશીથી પ્રવેશી ચુકયા હતા, કલ્યાણ; મે ૧૯પ૨ : ૧૫૧ અક્ષયતૃતિયાની સવારે તો બધુ મેાક સ્વપ્ન જેવુ લાગ્યું. શત્રુ ંજ્યની પવિત્ર ટેકરી પર અધે સુવણુ ઢળતું હતુ, ત્યારે એક વિશાળ મેઘનમાં હઝાર હઝાર તપસ્વીએ મીઠા ક્ષુરસુધી પારણા ઉજવી રહ્યા હતાં. એ સમયે માનવ મેદની કયાંયે સમાતી ન હતી. સૌના મે। હસું હસું થઇ રહ્યાં હતાં. આમ તે હૈયામાં માતે નથી તપસ્વીઓને કોઇ ક્ષુરસ અપ ણ કરે છે, તો કોઇ સાનેરી વીંઝણાથી વાયુ ઢળે છે, તે ક્રાઇ વળી કરી કરીને આ મહાતપરવીને સાતા પૂછી રહ્યા છે. કોઇને અહીંથી ઉડવુ તે ગમતું જ નથી. આતે વે! જલ્સા ? કલિયુગમાંયે આતે ધમ નો કેવા પ્રભાવ ? તપસ્વીઓને ઈક્ષુરસ આપી મેં પણ ખૂબ આનંદ અનુભવ્યા. ધન્ય વરસીતપના કરનારા નર-નારીએ. તમને ! ધન્ય તમારી અમૃત સરખી મીઠી ભાવનાઓને તમારા મહામૂલા તપની અમે વારવાર અનુમેન કરીએ છીએ ! તમારી ભાવનાઓને એવીજ રીતે પ્રણામ કરીએ છીએ ! ફઅયાતના નાશ માટે દેાષ રહિત ઉપાય લક્ષ્મી છાપ સત ઇસબગુલ વાપરા મળવાનાં સ્થળે. કચ્છી મેડીકલ સ્ટોર-પાલીતાણા મહારાજા મેડીકલ સ્ટાર્સ-ભાવનગર, ગાંધી રવજી દેવજી–જામનગર શાહ મેડીકલ સ્ટાર્સ રાજકોટ

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46