Book Title: Kalyan 1952 05 Ank 03
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 44
________________ હો શા થી મેં મુ મંડળ 9, ૦,૭,૦° છે ? ૧૦ o e easo 8 o o * *૧૦ ક.વ. દ નામ ગામ ' : * * , મુંબઈથી દીક્ષાથી મંડળના બધુઓ મેતશીખર, કલ્યાણક ભૂમિઆ, મારવાડની પંચતીથી વગેરેની યાત્રી કેરી ચૈત્ર સુદ ૬ મા રજે અને આ સિદ્ધગિરિજીની યાત્રા કરવા પધારેલા જેઓના નામ નીચે મુજબ છે. ઉંમરે વ્યવહારિક અભ્યાસ ૧ શ્રી ઇન્દ્રવદન કાંતિલાલ પ્રત પશી ૨ શ્રી હીરાલાલ અંબાલાલ ! ખ ભાત ૩ શ્રી જયંતિલાલ ચીમનલાલ ૪ શ્રી કેશરીચંદ સંપકલાલ સુરત : || ૫ શ્રી મણીલાલ કુંવરજી ! નળીયા (કચ્છ). ૬ શ્રી દામજીભાઈ કુંવરજી ! ! નળ (કચ્છ) 9 શ્રી જયંતિલાલ વડનગરવાળા ! !! }} વડનગર મેટ્રીક 2 એક ભાઈનું નામ વગેરે મેળવવું બાકી રહી ગયું છે. આ - આટલી નાની ઉંમરમાં ભગવતિ પ્રજ્યા આ મીકાર કરવાના હેઇ પાલીતાણા શ્રી જૈન સંધ તથા અમદાવાદનિવાસી દ્ધિવર્ય શ્રીયુત, ભગુભાઈ ચુનીલાલ સુતરીયાના પ્રમુખપણ નીચે મોતીશા શેઠની ધમકી શાળામાં તા. ૧-૪પર ના રોજ રાતના સાડા આઠ વાગે સત્કાર-અભિનંદનનો મેળાવડો યોજવામાં આવ્યું હતું. જુદા જુદા વકતાઓએ દીલથી બંધુઓને અર્વાદ અને અભિનંદન પાડ્યાં હતાં. દીક્ષાથી બધું શ્રીયુત ઇન્દ્રવદન કાંતિલાલભાઈએ છાભરી શેલથી દાક્ષાનું મહત્વ અને અમે શાથી દીક્ષા લેવા તૈયાર થયા અને અમારા ગુરૂ મુહારાજને શું આ દેશ છે અને અમારા ઉપર કેટલે ઉપકાર છે વિગેરે હકીકત રોચક, અને એકધારી લિયે, રજુ કરી હતી. છે ' ! ! | દીક્ષાથી બધુ મણીલાલભાઇએ પણ મીઠી ભાષામાં દરેક દીક્ષાથી બધુની ઓળખાણ, ગામ ઠામાં અભ્યાસ વગેરે હકીકત સાથે રજૂ કરી હતી. - છેવટે પ્રમુખ સાહેબ તથા નગરશેઠ શ્રી, વનમાળીદાસ બહેચરદાસે અતરનાં અભિનંદન અને આશીવ પાઠવ્યા હતા હાર-તેરાને વિધિ થયા બાદ હર્ષના વાતાવરણ વચ્ચે સભા વિસર્જન થઈ હતી.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46