________________
સાચા બ્રાહ્મણ
પૂ. મુનિરાજશ્રી નિત્યાનંદવિજયજી મહારાજ કેટલીક વેળા માણસ પોતાની નીતિ માટે વધુ પડતું મહત્ત્વ આપી. નિરક ધડ ધરાવે છે, પણ વણુ કરતાં સત્કર્મીને પણ મહત્ત્વ છે, એ ભુલવુ જોતું નથી આ હકીત અહિં રજૂ થઈ છે. લેખક મુનિશ્રી અવાર-નવાર કલ્યાણ' માટે લેખા માલ્યા કરે છે. સાહિત્ય પ્રત્યે તેમને રસ છે. આ રીતે નવા-નવા વિષયેા પર તેએ લખતા રહે તેમ આપણે ઇચ્છીએ.
વાણારસી નગરીમાં વિદ્વાન, યજ્ઞ આદિ કર્મોને કરનારા એ બ્રાહ્મણ ભાઇએ વસતા હતા. મેટાનુ નામ વિજયદ્રેષ અને નાનાનું નામ જયધેાષ, બન્નેમાં પરસ્પર અત્યંત પ્રીતિ હતી. એક વખતે જયદ્યેષ ગંગા નદીમાં સ્નાન કરી, કીનારે આવી, પોતાનું નિત્યકર્માદિ કરે છે, ત્યાં એક ભયંકર સર્પ રાકડામાંથી નીકળતે જોયા, તે સર્પે થેડે દૂર જ એક દેડાને પકડયા, દેડકે ભયમાં આવી પડેલેા હેાવાથી ચીંચીં . અવાજ કરવા લાગ્યા. સપ` તેને ખાવા માટે પ્રવૃત્ત થયા, એટલામાં એક જંગલી ખીલાડાએ ત્રાપ મારી સતે મારી નાખ્યા. આ દૃશ્ય જોવામાં આવ્યુ આ ઉપર સૌંસાર સ્વરૂપ વિચાર કરતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થયે। અને વિચારવા લાગ્યા કે, અહે દુનિ યામાં જીવિત કેટલુ` ક્ષણભંગુર છે.' આ સર્પ જે દેડકાને ખાવા માટે આવ્યા હતા પણ પોતેજ ભક્ષણ થઇ ગયા. સત્ય છે કે, મમારમાં જે બળવાન છે, તે નિળને ઘાત કરે છે, તેથી પણ બળવાન કાળ છે, કે જે સર્વ જીવાને ભક્ષ્ય કરી લે છે. કોઇને મોડે કે કાઇને વહેલા.
ધર્મજ અનેક
સમારમાં જો કોઇ શરણભૂત હોય તે છે. અહિંસાદિ લક્ષણવાળા ધમ, પ્રાણીને પ્રકારના દુ:ખે:માંથી મૂકાવી સંસારમાં પણ સુખ અને શાંતિ આપીને યાવત્ મેક્ષનગરમાં પહાંચાડે છે, આથી મારે પણ તેવા ધર્મનું શરણ કરી સ દુઃખથી મુકત બનવું, આવેા વિચાર કરી જૈન મુનિની પાસે જઈ ધર્મ' સાંભળી દીક્ષા અંગીકાર કરી, પાંચ મહાવ્રતનુ સુંદર રીતે પાલન કરવા લાગ્યા. સંયમ, સ્વાધ્યાય આદિમાં તે મુનિવરે લીન થઇ યોગ્ય જીવને ધર્માંમાČમાં સ્થાપન કરતા, ગામેાગામ વિચરવા લાગ્યા.
તપ,
આ બાજુ વિજયઘેષ બ્રાહ્મણ, પેાતાના ભાઈને લાંખે। વખત થયા છતાં પાછા આવેલા જાણ્યા નહિ,
એટલે તપાસ કરાવી, પણ કોઇ જાતના સમાચાર પ્રાપ્ત થયા નહિ, આથી વિચાર કરવા લાગ્યા, કે નકકી પાણીમાં ડૂબી ગયા હશે. હવે ભાઈના મેલાપ કયારે થશે, ત્યાદિ વિલાપ કરતા અત્યંત શેક પામ્યા, અને શાસ્ત્રવિધિ મુજબ સધળી ઔદૈહિક ક્રિયા કરી. આ વાતને ચાર વર્ષ પસાર થઇ ગયા બાદ તેણે એક માટે યજ્ઞ મંડાવ્યેા. જેમાં દેશદેશના અનેક વિદ્વાન પ`ડિતને આમંત્રણથી ખેાલાવ્યા, અને મહા આડ ંબરપૂર્ણાંક યજ્ઞ શરૂ થયા.
વિચરતા–વિચરતા જયદ્યોષ મહામુનિ યજ્ઞ ચાલી રહ્યો છે, તે ટામે તેજ વાણારસી નગરીમાં આવ્યા. તે વખતે માસાપવાસી હતા. પાણા દિવસે યન કરાવતા પોતાના ભાઇ વિજયધોષના પ્રતિષેધ માટે ફરતા-ફરતા તે યજ્ઞ મંડપમાં આવી ભિક્ષા માટે માંગણી કરી. ત્યાં તેમણે કઇ એળખી શકયુ નહિ. એટલે સામાન્ય રીતે જૈનધમના દૂષી એવા વિજયઘેષ આદિ બ્રાહ્મણાએ અપમાનજનક શબ્દો રા ભિક્ષા આપવાને નિષેધ કર્યો, આથી સમતાવાળા તે મુનિને જરા પણ દ્વેષ ન થયા, વળી બ્રાહ્મણા એ લવા લાગ્યા કે, આ તૈયાર કરવામાં આવેલુ. ભાજન વેદને જાણવાવાળા, યજ્ઞ કરવાળા, જ્યોતિષને જાણુનારા, ધર્મશાસ્ત્રોના પારગામી અને આત્માના ઉદ્ધાર કરવામાં સમ એવા બ્રાહ્મણાને માટે છે, માટે તમે અહીંથી ચાલ્યા જાઓ. આક્ષેપવાળા વચન સાંભળી તે મુનિ બધાના પ્રતિક્ષેાધને માટે કહેવા લાગ્યા કે, હે બ્રાહ્મણા તમેા બધા વિદ્વાન અને સમજી હોવા છતાં વેદનુ મુખ, યજ્ઞનું મુખ, નક્ષત્રોનુ મુખ અને ધર્મનુ મુખ કાણુ છે ? તે તમે જાણતા નથી, જો જાણતા હોય તે કહેા.' આ પ્રશ્નો સાંભળી આખી સભા વિચારમાં પડી ગઇ અને જવાબ આપવા અસમ થઇ એટલે વિજયધેાષ પોતાના મનમાં વિચારવા લાગ્યા, કે આ યજ્ઞમાંડપમાં અનેક પ્રકાડ વિધાતાની